શોધખોળ કરો
Bhagyashree Photo: કાશ્મીરની વાદીઓમાં પતિ સાથે રોમેન્ટિક થઈ ભાગ્યશ્રી, શેર કરી ગ્લેમરસ તસવીર
Bhagyashree Photo: ભાગ્યશ્રી આજકાલ કાશ્મીર પોતાના પરિવાર સાથે વેકેશન મનાવી રહી છે. તેને વેકેશન એન્જૉયની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે.
![Bhagyashree Photo: ભાગ્યશ્રી આજકાલ કાશ્મીર પોતાના પરિવાર સાથે વેકેશન મનાવી રહી છે. તેને વેકેશન એન્જૉયની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/22/8897de8c94c94a54bbcdc473eaa0d4541703266335680397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાગ્યશ્રી
1/6
![Bhagyashree Photo: ભાગ્યશ્રી આજકાલ કાશ્મીર પોતાના પરિવાર સાથે વેકેશન મનાવી રહી છે. તેને વેકેશન એન્જૉયની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/22/fb1159fff346c3f37c224f6aefce6ebc87ae7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bhagyashree Photo: ભાગ્યશ્રી આજકાલ કાશ્મીર પોતાના પરિવાર સાથે વેકેશન મનાવી રહી છે. તેને વેકેશન એન્જૉયની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે.
2/6
![આ તસવીરોમાં 54 વર્ષીય આ અભિનેત્રી એકદમ યુવા દેખાઇ રહી છે, એટલે કે 27 વર્ષની લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/22/011bdb2c14f2f36a4f9bdb3abd192a5a0c182.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં 54 વર્ષીય આ અભિનેત્રી એકદમ યુવા દેખાઇ રહી છે, એટલે કે 27 વર્ષની લાગી રહી છે.
3/6
![દરેક ફોટોમાં તે હૉટ અદાઓ સાથે નજર આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/22/223a0834cd7ccba7086c79502adc3193bc8b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરેક ફોટોમાં તે હૉટ અદાઓ સાથે નજર આવી રહી છે.
4/6
![અભિનેત્રી ભાગ્યશ્રીએ કાશ્મીરની ખીણોની પ્રશંસા કરતા કહ્યું કે તે ખૂબ જ શાંતિપૂર્ણ અને સુંદર જગ્યા છે. તેણે એમ પણ કહ્યું કે ભારતમાં આટલી સુંદરતા હોવા છતાં લોકો વિદેશ કેમ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/22/3e51a30e90270352137a25f61c78761ffe96c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી ભાગ્યશ્રીએ કાશ્મીરની ખીણોની પ્રશંસા કરતા કહ્યું કે તે ખૂબ જ શાંતિપૂર્ણ અને સુંદર જગ્યા છે. તેણે એમ પણ કહ્યું કે ભારતમાં આટલી સુંદરતા હોવા છતાં લોકો વિદેશ કેમ જાય છે.
5/6
![ભાગ્યશ્રીએ વધુમાં કહ્યું કે,કાશ્મીર મિની સ્વિટ્ઝર્લૅન્ડ નહીં પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડ છે મિની કાશ્મીર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/22/4398d8de57ecfa7f8c3071db4ad270708e3c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાગ્યશ્રીએ વધુમાં કહ્યું કે,કાશ્મીર મિની સ્વિટ્ઝર્લૅન્ડ નહીં પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડ છે મિની કાશ્મીર
6/6
![ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' (1989) થી અભિનયની દુનિયામાં પ્રવેશ કરનાર 54 વર્ષીય અભિનેત્રીએ કહ્યું કે ઘણા પ્રવાસીઓ ખીણમાં આવવા માંગે છે, પરંતુ તેઓ ડરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/22/09ae458c447a45718513f430f6f69e18419de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' (1989) થી અભિનયની દુનિયામાં પ્રવેશ કરનાર 54 વર્ષીય અભિનેત્રીએ કહ્યું કે ઘણા પ્રવાસીઓ ખીણમાં આવવા માંગે છે, પરંતુ તેઓ ડરે છે.
Published at : 22 Dec 2023 11:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)