શોધખોળ કરો

Photos: રવિના ટંડનનો ભગવો અવતાર, કરવા ચોથના દિવસે સજી-ધજીને આ સ્પેશ્યલ ડ્રેસમાં તૈયાર થઇ એક્ટ્રેસ, જુઓ.......

Karwa Chauth 2022: બૉલીવુડ એક્ટ્રેસ રવીના ટંડને (Raveena Tandon) પોતાના ઇન્સગ્રામ પર ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તેનો ભગવો અવતાર દેખાઇ રહ્યો છે.

ફાઇલ તસવીર

1/8
Karwa Chauth 2022: બૉલીવુડ એક્ટ્રેસ રવીના ટંડને (Raveena Tandon) પોતાના ઇન્સગ્રામ પર ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તેનો ભગવો અવતાર દેખાઇ રહ્યો છે. જુઓ વાયરલ થયેલી તસવીરો.....

2/8
Raveena Tandon Karwa Chauth Look: કોઇપણ તહેવાર હોય, બૉલીવુડ સેલેબ્સ તેને ખાસ હર્ષોલ્લાસથી ઉજવે છે. આવુ જ કરવા ચોથના તહેવારનુ પણ બન્યુ છે, કરવા ચોથના દિવસે એક્ટ્રેસ રવીના ટંડન ખાસ અંદાજમાં તૈયાર થઇ હતી.

3/8
કરવા ચોથને લઇને બૉલીવુડમાં ખુબ હલચલ હતી, ત્યારે રવીના ટંડને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેને ભગવા રંગના કપડાં પહેરેલા છે, તે સજીધજીને તૈયાર થયેલી દેખાઇ રહી છે.

4/8
આ તસવીરોમાં એક્ટ્રેસે કેસરિયો કલરની સાડી પહેરી છે અને તેના હાથમાં બંગડીઓ અને વાળમાં ગજરો નાંખેલો છે. આ લૂકમાં એક્ટ્રેસ ખુબ સુંદર લાગી રહી છે.

5/8
આ તસવીરોને શેર કરતા રવીના ટંડન લખ્યું- કરવા ચૌથ માટે તૈયાર, આ તહેવાર માટે કેસરિયો મારો રંગ છે.

6/8
આ તસવીરોમાં જોઇ શકાય છે કે એક્ટ્રેસ અલગ અલગ પૉઝ આપી રહી છે. અને પોતાના ગ્લેમરસ લૂકને ફ્લૉન્ટ કરી રહી છે.

7/8
આ પહેલા રવીના ટંડનએ પોતાની ગર્લ ગેન્ગની સાથે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. જેમાં શિલ્પા શેટ્ટી પણ દેખાઇ હતી. આ લૂકમાં પણ રવીના ટંડનએ વાળમાં ગજરો લગવ્યો હતો.

8/8
રવીના ટંડન 90 ના દાયકાની સૌથી હૉટ-બૉલ્ડ અને હસીનાઓમાં સામેલ છે, હાલમાં તે 47 વર્ષની થઇ ગઇ છે, છતાં કોઇ યંગ એક્ટ્રેસ તેને ફિગર ફિટનેસમાં ટક્કર નથી આપતી શકતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget