શોધખોળ કરો
KGF 2 સ્ટાર યશ જીવે છે લક્ઝરી લાઇફ, કરોડોનું ઘર અને શાનદાર કાર કલેક્શન
યશ
1/7

KGF ચેપ્ટર 2 ની ચર્ચા દેશ અને દુનિયાભરમાં થઈ રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ સાથે યશની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો. ફિલ્મમાં સ્ટાર કાસ્ટ ઉપરાંત ડિરેક્ટર પ્રશાંત નીલની મહેનતની પણ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મે રિલીઝના થોડા જ દિવસોમાં બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે, અહીં અમે તમને સુપર સ્ટાર યશ લાઈફસ્ટાઈલની જાણકારી આપી રહ્યા છીએ.
2/7

યશની કુલ સંપત્તિ (કુલ નેટવર્થ) $7 મિલિયન એટલે કે 53 કરોડ છે. તેમની મહિનાની આવક 1 કરોડથી વધુ છે. આ 2022 ના આંકડા છે, જ્યારે તે પહેલા તેની કુલ નેટવર્થ 5 મિલિયન એટલે કે 38 કરોડની નજીક હતી અને તે દર મહિને 50 લાખ રૂપિયા કમાતા હતા. હવે તેની આવક બમણી થઈ ગઈ છે.
Published at : 29 Apr 2022 02:34 PM (IST)
આગળ જુઓ




















