શોધખોળ કરો
Kiara Advani Mom Birthday: કિયારા અડવાણીએ લગ્નની તસવીરો શેર કરી માતાને જન્મદિવસની શુભકામના પાઠવી
Kiara Advani Mom Birthday: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર તેની માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ માટે અભિનેત્રીએ ખૂબ જ ખાસ તસવીરો શેર કરી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

Kiara Advani Mom Birthday: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર તેની માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ માટે અભિનેત્રીએ ખૂબ જ ખાસ તસવીરો શેર કરી છે.
2/7

આ તસવીરો કિયારા અડવાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં મા-દીકરીનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.
3/7

કિયારાએ શેર કરેલી આ તસવીરો તેના લગ્નની છે. જેમાં તે તેની માતા અને પરિવાર સાથે પોઝ આપી રહી છે.
4/7

તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'મારી પ્રિય, સંભાળ રાખનાર, પ્રાર્થના કરતી માતાને જન્મદિવસની શુભેચ્છા.. હું તમારી પુત્રી બનીને ધન્ય છું..'
5/7

આ તસવીરમાં કિયારા તેના ભાઈ અને માતા સાથે જોવા મળી રહી છે. બંને અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે.
6/7

કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ જેસલમેર સૂર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા હતા.
7/7

તસવીરોમાં કિયારા ગોલ્ડન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે સિદ્ધાર્થ બ્લેક અને ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યો હતો.
Published at : 23 Feb 2023 02:37 PM (IST)
આગળ જુઓ
Advertisement