શોધખોળ કરો

Kiara-Siddharth જ નહી રાજસ્થાનની આ સુંદર જગ્યાઓ પર આ સેલેબ્સ લઈ ચૂક્યા છે સાત ફેરા, હોલિવૂડ સ્ટાર્સના નામ પણ સામેલ

Celebrity Wedding In Rajasthan: રાજસ્થાનમાં અનેક ફિલ્મી સિતારાઓ લગ્ન કરી ચૂક્યા છે. પહેલા પ્રિયંકા, કેટરીના અને ત્યારબાદ કિયારા અડવાણી રાજસ્થાનના સુંદર જગ્યાઓ પર લગ્ન કરવા જઈ રહી છે.

Celebrity Wedding In Rajasthan

1/6
કેટી પેરી: બોલિવૂડ જ નહી હોલિવૂડ સેલેબ્સ પણ રાજસ્થાનમાં લગ્ન કરી ચૂક્યા છે. વર્ષ 2010માં કેટી પેરી અને રસેલ બ્રાન્ડ રણથંભોરમાં લગ્નના બંધને બંધાયા હતા. આ લગ્નની પાર્ટીની થીમ બોલિવૂડ જેવી જ હતી. આ કપલે લગ્ન કરતાં સમયે ભારતીય પોશાકને મહત્વ આપ્યું હતું અને કપલે ભારતીય પોશાક પહેરી લગ્ન કર્યા હતા.

2/6
એલિઝાબેથ હર્લે- અનુજ નાયર: હોલિવૂડ એક્ટ્રેસ એલિઝાબેથ હર્લેએ રાજસ્થાનમાં ભારતીય બિઝનેસમેન અનુજ નાયર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નની ચર્ચા ખૂબ જ સાંભળવા મળી હતી. ઉમેદ ભવન પેલેસમાં થયેલા આ લગ્નમાં 200 મહેમાનોએ હાજરી આપી હતી. લગ્નની દરેક વિધિ માટે આ કપલે અલગ અલગ ફોર્ટ બુક કરાવ્યા હતા.

3/6
કિયારા અડવાણી- સિદ્ધાર્થ મલ્હોત્રા: બોલિવૂડ સેલિબ્રિટી કિયારા- સિદ્ધાર્થ 7 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ રોયલ લગ્ન રાજસ્થાનની સુંદર ધરતી પર થવા જઈ રહી છે. મહેમાનો આવી રહ્યા છે. 4 એકરમાં ફેલાયેલા આ પેલેસની સુંદરતા જોવા લાયક છે.

4/6
કેટરીના કૈફ- વિક્કી કૌશલ: 2021માં કેટરીના કૈફ અને વિકી કૌશલે રાજસ્થાનના ફોર્ટ બરવાડામાં એકબીજા સાથે સાત ફેરા લીધા હતા. વિકી- કેટરીનાના લગ્નની ચર્ચા જેટલી થઈ હતી તેટલી જ ચર્ચા લગ્ન સ્થળની પણ થઈ હતી.સવાઇ માધોપર જેવા નાના શહેરમાં આવેલો અઆ ફોર્ટ 700 વર્ષ જૂનો છે.

5/6
રવિના ટંડન- અનિલ અથાણી: બોલિવૂડ સ્ટાર રવિના ટંડનએ ઉદયપુરના શિવનિવાસ પેલેસમાં લગ્ન કર્યા હતા. ઉદયપુરમાં બોયફ્રેન્ડ અનિલ થડાણી સાથે લગ્ન કર્યા હતા.

6/6
પ્રિયંકા ચોપરા- નિક જોનાસ: રાજસ્થાનમાં લગ્ન કરનાર સેલેબ્રિટીમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું નામ પણ સામે છે. તેમણે ઉદયપૂરના ઉમેદ ભવન પેલેસમાં રોયલ વેડિંગ કર્યા હતા. આ લગ્નમાં અંબાણી ફેમિલીથી લઈને બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Embed widget