શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anant Radhika Wedding Guest: અનંત-રાધિકાના લગ્નમાં Kim Kardashian નો જોવા મળ્યો દેશી લૂક, જુઓ વાયરલ તસવીરો
Anant Radhika Wedding Guest: અનંત-રાધિકાના લગ્નમાં Kim Kardashian નો જોવા મળ્યો દેશી લૂક, જુઓ વાયરલ તસવીરો
![Anant Radhika Wedding Guest: અનંત-રાધિકાના લગ્નમાં Kim Kardashian નો જોવા મળ્યો દેશી લૂક, જુઓ વાયરલ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/33feefccf97358eed402cc6eb21216ed172084676092078_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિમ કાર્દશિયન
1/7
![રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નમાં કિમ કાર્દશિયન તેની બહેન ખ્લો કાર્દશિયન સાથે પહોંચી હતી. લગ્નમાં આ વિદેશી યુવતીઓનો દેશી લૂક જોવા મળ્યો હતો. કિમે લાલ લહેંગામાં ચાહકોને તેના દિવાના બનાવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/0be0bfea6cbb12f87431aafa2f7c1514025c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નમાં કિમ કાર્દશિયન તેની બહેન ખ્લો કાર્દશિયન સાથે પહોંચી હતી. લગ્નમાં આ વિદેશી યુવતીઓનો દેશી લૂક જોવા મળ્યો હતો. કિમે લાલ લહેંગામાં ચાહકોને તેના દિવાના બનાવ્યા હતા.
2/7
![કિમ કાર્દશિયન અને તેની બહેન ખ્લો કાર્દશિયન દેશી લૂકમાં જોવા મળ્યા હતા. અનંત-રાધિકાના લગ્નમાં બંને હેવી લહેંગા પહેરેલા જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/ea664f6f071d47a3832d47df81b5daaba25a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિમ કાર્દશિયન અને તેની બહેન ખ્લો કાર્દશિયન દેશી લૂકમાં જોવા મળ્યા હતા. અનંત-રાધિકાના લગ્નમાં બંને હેવી લહેંગા પહેરેલા જોવા મળ્યા હતા.
3/7
![કિમ કાર્દશિયને આ રોયલ વેડિંગ માટે લાલ રંગનો લહેંગા પસંદ કર્યો હતો. જે તેણીએ ડીપનેક મેચિંગ બ્લાઉઝ સાથે કેરી કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/c8effabaa2b98cb53ba5fa430ca9756c3bb63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિમ કાર્દશિયને આ રોયલ વેડિંગ માટે લાલ રંગનો લહેંગા પસંદ કર્યો હતો. જે તેણીએ ડીપનેક મેચિંગ બ્લાઉઝ સાથે કેરી કર્યો હતો.
4/7
![કિમે આ ફિશકટ લહેંગા સાથે ડાયમંડ જ્વેલરી પહેરી છે. ખુલ્લા વાંકડિયા વાળ તેના લૂકને વધારે સુંદર બનાવી રહ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/ec406e6d1543cb5f5437ccfe93d589fa26eb6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિમે આ ફિશકટ લહેંગા સાથે ડાયમંડ જ્વેલરી પહેરી છે. ખુલ્લા વાંકડિયા વાળ તેના લૂકને વધારે સુંદર બનાવી રહ્યા હતા.
5/7
![અનંત-રાધિકાના લગ્નમાં કિમનો આ લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર બધા તેના વખાણ કરતા જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/be990fa6b272e84757e672e0135bda5ef97f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનંત-રાધિકાના લગ્નમાં કિમનો આ લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર બધા તેના વખાણ કરતા જોવા મળ્યા હતા.
6/7
![સોશિયલ મીડિયા પર કિમ કાર્દશિયની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/7848b83b2d40babde9a9dc2bdc279a0fb11e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશિયલ મીડિયા પર કિમ કાર્દશિયની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
7/7
![આ દરમિયાન કિમની બહેન ઓફ શોલ્ડર વ્હાઈટ કલરના લહેંગામાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/3375356a688a3185e6061be2a042d98c95e88.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન કિમની બહેન ઓફ શોલ્ડર વ્હાઈટ કલરના લહેંગામાં જોવા મળી હતી.
Published at : 13 Jul 2024 10:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion