શોધખોળ કરો

Arjun Malaika Photos: પાર્ટીમાં મલાઇકા અર્જૂન કપૂર સાથે થઇ રૉમેન્ટિક, કોના ઘરે રાખવામાં આવી હતી પાર્ટી, જુઓ તસવીરો

મલાઇકા અરોડા

1/10
મુંબઇઃ બુધવારે રાત્રે મુંબઇમાં અભિનેત્રી અમૃતા અરોડાએ પોતાના  ઘરેમાં પાર્ટી રાખી હતી, જેમાં મલાઇકા અરોડા અને અર્જૂન કપૂર સહિત કેટલાય સ્ટાર્સ ત્યાં પહોંચ્યા હતા. આ પાર્ટીની ઇનસાઇડ તસવીરો સામે આવી ચૂકી છે. જુઓ તસવીરો....

2/10
બૉલીવુડની હૉટ જોડીઓમાંની એક અર્જૂન કપૂર અને મલાઇકા અરોડા પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. બન્નેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

3/10
આ પાર્ટીની સૌથી વધુ ચર્ચિત તસવીરો એ છે કે જેમાં કરણ જોહરની સાથે મલાઇકા અરોડા અને અર્જૂન કપૂર દેખાઇ રહ્યાં છે. અર્જૂને મલાઇકાની કમર પર હાથ મુક્યો છે. બન્ને એકદમ રૉમેન્ટિક અંદાજમાં તસવીર ખેંચાવી રહ્યાં છે.

4/10
આ પાર્ટીનુ આયોજન અભિનેત્રી અમૃતા અરોડાએ કર્યુ હતુ. આ તસવીર તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે, જેમાં તે એકદમ ક્યૂટ અંદાજમાં દેખાઇ રહી છે.

5/10
આ પાર્ટીમાં કરણ જૌહર, નતાશા પૂનાવાલા, મનિષ મલ્હોત્રા અને કરિશ્મા કપૂર જેવા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા. તમામ સ્ટાર્સની આ તસવીરો સામે આવી છે.

6/10
મનિષ મલ્હોત્રાએ અમૃતા અરોડાની સાથે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.

7/10
કરણ જૌહરે આ પાર્ટીની ઇનસાઇડ તસવીરો પૉસ્ટ કરી છે.

8/10
ભારતની વેક્સિન બનાવનારી કંપનીના માલિક આદર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલા પણ આ પાર્ટીમાં સામેલ થઇ હતી. તે મલ્ટીકલર ડ્રેસમાં દેખાઇ હતી. મનિષ મલ્હોત્રાએ તેની સાથે આ તસવીર પૉસ્ટ કરી છે.

9/10
કરિશ્મા, અમૃતા અને નતાશાના ઓ કૂલ અવતાર દેખાઇ રહ્યો છે. અહીં કરિના કપૂર મિસિંગ છે.

10/10
પાર્ટીની ઇનસાઇડ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત

6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

Embed widget