શોધખોળ કરો

સેક્સી ડ્રેસમાં અર્જૂન કપૂર સાથે જોવા મળી મલાઈકા, જુઓ હોટ તસવીરો

અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

મલાઈકા અરોરા

1/5
અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. મલાઈકા અને અર્જુન કપૂર હાલમાં જ  પાર્ટીમાં ખૂબ જ શાનદાર અંદાજમાં પહોંચ્યા હતા. આ દરમિયાન આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.

2/5
બોલિવૂડના પ્રખ્યાત કપલે આ પાર્ટી માટે વાયોલેટ અને પર્પલ કલરના બ્લિંગ આઉટફિટ્સ પસંદ કર્યા હતા. આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.

3/5
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે આ ઈવેન્ટની આખી લાઈમલાઈટ છીનવી લીધી, બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

4/5
મલાઈકા ખૂબ જ સ્ટાઇલિશ છે, તે આ ઉંમરે પણ યંગ અભિનેત્રીઓને મ્હાત આપે છે. રુસો બ્રધર્સની પાર્ટીમાં મલાઈકા આ મહેફિલ લૂંટી, મલાઈકા અરોરાની સ્ટાઈલ બધાને પસંદ આવી.

5/5
મલાઈકા અરોરાએ પર્પલ સ્પાર્કલ ડ્રેસ અને ન્યુડ મેકઅપમાં પોતાનો લુક ફ્લોન્ટ કર્યો, જ્યારે અર્જુન કપૂર લાઇટ વાયોલેટ શર્ટ અને બ્લેક જીન્સમાં હેન્ડસમ દેખાતો હતો.(તમામ તસવીરો સોશિયલ મીડિયા)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે

IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન

ABP Premium

વિડિઓઝ

Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે

Embed widget