શોધખોળ કરો

Sunidhi Chauhan Networth: એક કોન્સર્ટ માટે લાખોની ફી વસૂલે છે સુનિધિ ચૌહાણ, નેટવર્થમાં આપે છે અનેક સ્ટાર્સને ટક્કર

Sunidhi Chauhan Birthday: આજે બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણનો જન્મદિવસ છે. જેણે માત્ર 12 વર્ષની ઉંમરે ફિલ્મ 'શસ્ત્ર'થી પોતાના સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી

All Photo Credit: Instagram

1/8
Sunidhi Chauhan Birthday:  આજે બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણનો જન્મદિવસ છે. જેનો જાદુઈ અવાજ લોકોને પળવારમાં દિવાના બનાવી દે છે. જેણે માત્ર 12 વર્ષની ઉંમરે ફિલ્મ 'શસ્ત્ર'થી પોતાના સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી અને આ ગીતથી તે સ્ટાર સિંગર બની ગઈ હતી. આજે સુનિધિનો 41મો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં તેની લક્ઝરી લાઈફ પર એક નજર કરીએ.

2/8
બોલિવૂડમાં આવતા પહેલા સુનિધિએ એક સિંગિંગ શો “મેરી આવાઝ સુનો” જીત્યો હતો. આ પછી જ તેના માટે બોલિવૂડમાં દરવાજા ખુલી ગયા.

3/8
આજે આ સિંગરે પોતાના અવાજથી બોલિવૂડમાં એક વિશેષ સ્થાન હાંસલ કર્યું છે. તેની સાથે સુનિધિ પણ લક્ઝરી લાઈફની માલિક બની ગઈ છે.

4/8
સુનિધિ ચૌહાણ હવે કોન્સર્ટમાં પરફોર્મ કરવા બદલ લગભગ 8 થી 10 લાખ રૂપિયા જેટલી મોટી ફી લે છે.

5/8
જો સુનિધિની નેટવર્થની વાત કરીએ તો ડોટ એક્સપર્ટ ડોટ ટીવીના રિપોર્ટ્સ અનુસાર, સિંગરની નેટવર્થ લગભગ 73.67 થી 76.67 કરોડ રૂપિયા છે.

6/8
સુનિધિ ચૌહાણ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના જીવનની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે.

7/8
સુનિધિ ચૌહાણના ઈન્સ્ટાગ્રામ પર જોરદાર ફેન ફોલોઈંગ છે. અહીં 2 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે.

8/8
સુનિધિ ચૌહાણના ગીતોની વાત કરીએ તો આ લિસ્ટમાં 'શીલા કી જવાની..', 'ઓ સાકી..સાકી..', 'બીડી જલઈલે, જિગર સે પિયા...' જેવા ઘણા લોકપ્રિય ગીતો સામેલ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 

CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ

ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ

Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા

Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ

Embed widget