મુંબઇઃ ભોજપુરી ક્વિન મોનાલિસા પોતાની ગ્લેમરસ અદાઓના કારણે ચર્ચામાં રહેતી હોય છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રિઝમાં નામ કમાયા બાદ મોનાલિસા ટીવી જગતમાં પણ સારી ઓળખ મેળવી ચૂકી છે.
2/5
મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોસ્ટ શેર કરતી રહે છે. આ પ્રકારે એકવાર ફરી સોશિયલ મીડિયા પર હોટ તસવીર પોસ્ટ કરી છે.
3/5
તસવીરોમાં મોનાલિસા બિકિની પહેરીને સ્વિમિંગ પુલના કિનારે બેઠી છે.
4/5
તસવીરો શેર કરતા મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું કે લવલી લેઝી સન્ડે.
5/5
તમામ તસવીરો મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.