શોધખોળ કરો
Mouni Roy Photos: મૌની રોયે ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી લખ્યું- Call Me, ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ અંદાજ
1/6

Mouni Roy Latest Photos: અભિનેત્રી મૌની રોયે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બ્લેક આઉટફિટમાં મૌનીના આ લુકના દરેક લોકો દિવાના છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ મૌની રોયની આ સ્ટાઈલ.
2/6

મૌની રોય પોતાના દરેક લુકને ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરે છે. આ રીતે ફરી મૌની રોયે તેની કિલર તસવીરો શેર કરી છે.
3/6

મૌની રોયની આ તસવીરો સાથે આ પોસ્ટને આપવામાં આવેલ કેપ્શન પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ તસવીરો શેર કરતાં મૌની રોયે કેપ્શનમાં લખ્યું કે, 'કૉલ મી લવ'. કેપ્શનમાં મૌની રોયે કોલની સામે હાર્ટ ઈમોજી બનાવી છે.
4/6

મૌની રોયની તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે ખુલ્લા આકાશની નીચે પોતાની હેર સ્ટાઈલ લહેરાવતી ખૂબ જ ખુશ જોવા મળી રહી છે.
5/6

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં મૌની રોય પણ તેના લગ્નને લઈને ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે મૌની રોય નવા વર્ષની શરૂઆતમાં બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી શકે છે.
6/6

તમામ તસવીરો મૌની રોયના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 30 Dec 2021 09:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
