શોધખોળ કરો

Mouni Roy : રિવીલિંગ ડ્રેસમાં મૌની રોયનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ હોટ તસવીરો

મૌની રોય

1/9
Mouni Roy Latest Photos: ટીવી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૌની રોય 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ'માં પહોંચી હતી.  જ્યાં તેણે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી તમામ ચાહકોને દંગ કરી દિધા હતા.

2/9
ટીવીથી કરિયરની શરૂઆત કરનાર મૌની રોય હવે ફિલ્મી દુનિયામાં પોતાનો અલગ જાદુ ચલાવી  રહી છે.

3/9
અભિનય ઉપરાંત મૌની રોય તેના ફેશન સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે. મૌની રોયનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે.

4/9
મૌની રોયનો લેટેસ્ટ લુક પણ ખાસ હતો.  તે 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ' ફંક્શનમાં પહોંચી હતી.

5/9
હંમેશની જેમ મૌની રોયે એવોર્ડ ફંક્શન માટે એક અનોખો લુક પસંદ કર્યો. તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.

6/9
મૌની રોયે પ્રખ્યાત ડિઝાઇનર ડોલી જેના કલેક્શનમાંથી પિંક અને સિલ્વર બ્રાઇડલ ગાઉન પહેર્યુ હતું.

7/9
મૌની રોય સાઇડ કટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.

8/9
મૌની રોય મિનિમલ મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

9/9
મૌની રોયને 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ' ફંક્શનમાં 'મોલ્ડ બ્રેકર ઓફ ધ યર' એવોર્ડ મળ્યો હતો.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget