શોધખોળ કરો
Nia Sharma Photos: રિવીલિંગ આઉટફિટમાં જોવા મળી નિયા શર્મા, તસવીરો વાયરલ
Nia Sharma Photos: રિવીલિંગ આઉટફિટમાં જોવા મળી નિયા શર્મા, તસવીરો વાયરલ

નિયા શર્મા
1/7

Nia Sharma Latest Photoshoot: ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ ફરી એકવાર પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. લેટેસ્ટ ફોટોશૂટમાં એક્ટ્રેસ વ્હાઈટ આઉટફિટમાં અપ્સરા જેવી લાગી રહી છે.
2/7

નિયા શર્મા એક હોટ અને સુંદર ટીવી અભિનેત્રી છે. જે સમયાંતરે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને તેના ફેન્સને ટ્રીટ આપતી રહે છે.
3/7

હવે ફરી એકવાર અભિનેત્રીએ ખૂબ જ રિવીલિંગ ડ્રેસ પહેરીને મનમોહક ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
4/7

આ તસવીરોમાં નિયા શર્મા વ્હાઈટ ગાઉનમાં જોવા મળી રહી છે. જે એકદમ ડીપનેક અને બેકલેસ છે.
5/7

નિયાએ ખુલ્લા વાંકડિયા વાળ અને મેચિંગ ઈયરિંગ સાથે તેના ખૂબસૂરત લૂકને પૂર્ણ કર્યો છે.
6/7

દરેક તસવીરમાં અભિનેત્રી કેમેરા માટે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. તેનો આ અંદાજ પ્રશંસકોનું દિલ જીતી રહ્યો છે.
7/7

તમને જણાવી દઈએ કે નિયા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 70 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
Published at : 19 Jan 2024 07:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
