નિકિતા શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રી દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. હાલમાં નિકિતા શર્માએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
2/6
નવી તસવીરોમાં એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. નિકિતા શર્માનો આ ગ્લેમરસ અંદાજ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં અભિનેત્રી શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
3/6
એક્ટ્રેસ નિકિતાનું હોટ ફિગર જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે. કેમેરાની સામે નિકિતા શર્મા બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/6
ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા શો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારે છે.
5/6
ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીએ નવા લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રી તેના બોલ્ડ લૂકને લઈ ચાહકોમાં સતત ચર્ચામાં રહે છે.