શોધખોળ કરો
Nora fatehi Pics: રેડ બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહીનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
Nora fatehi Pics: રેડ બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહીનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
નોરા ફતેહી
1/8

બોલીવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીનો ફરી એક વખત હોટ અંદાજ જોવા મળ્યો છે.
2/8

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નોરા રેડ કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
3/8

નોરા ફતેહી અલગ-અલગ અંદાજમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.
4/8

નોરાએ તસવીરો શેર કરતા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
5/8

નોરા પોતાની હોટ તસવીરોને લઈ સતત ચર્ચામાં રહે છે. ચાહકો પણ તેના હોટ અંદાજને પસંદ કરે છે.
6/8

નોરા ફતેહી રિયલ લાઈફમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. તેની ઝલક તેના ફોટા અને વીડિયોમાં વારંવાર જોવા મળે છે.
7/8

નોરા ફતેહી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે. ચાહકો તેની દરેક સ્ટાઇલને પસંદ કરે છે.
8/8

(તમામ તસવીરો નોરા ઈન્સ્ટાગ્રામ)
Published at : 06 Nov 2022 06:53 PM (IST)
આગળ જુઓ





















