શોધખોળ કરો
Pics: શરારા સૂટ પહેરીને શહનાઝ ગીલે લગાવી આગ, કિલર સ્માઇલથી ચાહકોને કર્યા ઘાયલ
Shehnaaz Gill Photos: ઈદના અવસર પર શહેનાઝ ગિલે તેની ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રીના ચહેરા પરની નિરાશા જોઈને ચાહકો નારાજ થઈ ગયા.

Shehnaaz Gill
1/6

અભિનેત્રી શહનાઝ ગિલ સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ અને બોલ્ડ લુકની તસવીરો શેર કરતી રહે છે.
2/6

દરેક વખતે શહેનાઝ પોતાની કિલર સ્ટાઈલથી ચાહકોના દિલોને ઘાયલ કરે છે
3/6

હાલમાં જ અભિનેત્રી શહનાઝ ગિલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
4/6

આ વખતે અભિનેત્રીએ ઈદ દરમિયાન ખૂબ જ સુંદર એથનિક પહેર્યા છે. આ તસવીરોમાં તેનો મોહક અંદાજ જોઈને ચાહકો દંગ રહી ગયા છે.
5/6

તેના તાજેતરના ફોટામાં શહનાઝ ગીલે લાલ રંગનો શરારા સૂટ પહેર્યો છે જેમાં તેણે ટૂંકી કુર્તી પહેરી છે. તેની આ તસવીરોમાં એક્ટ્રેસ કિલર સ્ટાઈલમાં પોઝ આપતી વખતે ક્લિક કરેલા ફોટા જોવા મળી રહી છે.
6/6

અભિનેત્રી શહનાઝ ગીલે ખુલ્લા વાળ અને હળવો મેકઅપ કરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
Published at : 23 Apr 2023 02:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
