શોધખોળ કરો

Pics: ખુલ્લા વાળા, કાનામાં ઝૂમકાં.... અને ટ્રેડિશનલ ચણીયા-ચોળીમાં એકદમ ખાસ લાગી Rakul Preet Singh, જુઓ

મુંબઇઃ ફિલ્મ 'થેન્ક ગૉડ' (Thank God)એ બૉક્સ ઓફિસ પર એન્ટ્રી કરી દીધી છે. આ બધાની વચ્ચે રકુલ પ્રીત સિંહે (Rakul Preet) એકવાર ફરીથી પોતાની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે

પ્રતિકાત્મક તસવીર

1/8
મુંબઇઃ ફિલ્મ 'થેન્ક ગૉડ' (Thank God)એ બૉક્સ ઓફિસ પર એન્ટ્રી કરી દીધી છે. આ બધાની વચ્ચે રકુલ પ્રીત સિંહે (Rakul Preet) એકવાર ફરીથી પોતાની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ બની ચૂકેલી રકુલ પ્રીત સિંહ હવે દરેક પ્રસંગે પોતાનો એથનિક લૂક શેર કરે છે.

2/8
બૉલીવુડમાં રકુલ પ્રીત સિંહએ મોટુ નામ કમાઇ લીધા બાદ હવે એક્ટ્રેસ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનો દબદબો જમાવી રહી છે. એક્ટ્રેસનુ ફેન ફોલોઇંગ દિવસે દિવસે લાંબુ પહોળુ થઇ રહ્યુ છે.

3/8
ખાસ વાત છે કે છેલ્લા કેટલાય સમયથી રકુલ પ્રીત સિંહ પોતાની ફિલ્મ 'થેન્ક ગૉડ'ને લઇને ખુબ ચર્ચામાં છે. તેની લેટેસ્ટ સુંદર તસવીરો પર ફેન્સ પણ ફિદા થઇ ગયા છે.

4/8
રકુલ પ્રીત સિંહે આ તસવીરોમાં પ્રિન્ટેડ ચણીયા ચોળી અને ટ્રેડિશનલ લૂક કર્યો કરેલો છે. ખુલ્લા વાળ અને કાનોમાં ઝૂમકા લગાવીને લૂકને પરફેક્ટ બનાવ્યો છે.

5/8
એક્ટ્રેસનો આ દિવાળી સ્પેશ્યલ એથનિક લૂક છે, અને તેને તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે. આ ત્રીજીવાર છે, જ્યારે રકુલ પ્રીત સિંહે અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરી છે.

6/8
રકુલ પ્રીત સિંહ અજય દેવગન અને સિદ્વાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'થેન્ક ગૉડ' 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં એન્ટ્રી કરી ચૂકી છે.

7/8
હાલમાં જ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નના સમાચાર પણ ચર્ચામાં હતા. જો કે, આ માત્ર અફવા હતી, જેની રકુલે પુષ્ટી કરી હતી. આ દિવસોમાં જેકી ભગનાની સાથેના તેના સંબંધોના સમાચાર પણ ખૂબ સાંભળવા મળે છે. જો કે બંને સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધો પર મીડિયામાં કોઈ નિવેદન આપ્યું નથી.

8/8
રકુલ પ્રીતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તેની દક્ષિણની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે તેમજ 'મેરી પત્ની કા રિમેક' અને 'છત્રીવાલી' તેની આગામી બોલિવૂડ ફિલ્મો છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર

હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

Embed widget