શોધખોળ કરો
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલે લેટેસ્ટ તસવીરોએ મચાવ્યો હંગામો, ફેન્સે કોમેન્ટમાં શેર કર્યા ફાયર ઈમોજી
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે.
પ્રજ્ઞા જયસ્વાલ
1/8

Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે.
2/8

પ્રજ્ઞા જયસ્વાલે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તેણે નક્ષત્રમ અને અખંડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
3/8

12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી 'મિર્ચી લાંટી કુરાર્દુ', 'કાંચે', 'દેગા', 'અખંડ' અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.
4/8

પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી.
5/8

વિરાટ્ટુ માટે, તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
6/8

2014 માં જ, પ્રજ્ઞાએ તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યૂ કર્યું હતું અને આમાં પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
7/8

જયસ્વાલને તેલુગુ પીરિયડ ડ્રામા કાંચે (2015) સાથે પણ સફળતા મળી, જેના માટે તેણીને શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીનો સાઉથ એવોર્ડ આપવામાં આવ્યો
8/8

જયસ્વાલે 'ટીટુ એમબીએ'થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. તે નક્ષત્રમ (2017) અને આચારી અમેરિકા ટ્રાવેલ્સ (2018) સહિતની ફિલ્મોમાં પણ જોવા મળી છે.
Published at : 05 Oct 2023 11:49 PM (IST)
આગળ જુઓ
Advertisement





















