શોધખોળ કરો
Met Gala 2023: મેટ ગાલા ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરાની રોયલ એન્ટ્રી, જુઓ ગોર્જિયસ તસવીરો
Met Gala 2023 : પ્રિયંકા ચોપરા ગ્લેમર માટે કોઈ નવું નામ નથી. અભિનેત્રી તેની સ્ટાઈલના કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં પ્રિયંકાના મેટ ગાલા ઈવેન્ટ 2023નો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.
પ્રિયંકા ચોપરા
1/8

Met Gala 2023 : પ્રિયંકા ચોપરા ગ્લેમર માટે કોઈ નવું નામ નથી. અભિનેત્રી તેની સ્ટાઈલના કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં પ્રિયંકાના મેટ ગાલા ઈવેન્ટ 2023નો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.
2/8

અભિનેત્રી તેના પતિ સાથે કાળા વસ્ત્રોમાં ગાલા ઇવેન્ટમાં પહોંચી હતી. પ્રિયંકાએ બ્લેક વેલેન્ટિનો થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. આ દરમિયાન બધાની નજર અભિનેત્રીના ડાયમંડ નેકલેસ પર ટકેલી હતી.
Published at : 03 May 2023 06:35 PM (IST)
આગળ જુઓ