ડ્રગ્સના મુદ્દે નિવેદનો આપી રહેલી અભિનેત્રી કંગના રનૌતે પણ ફિલ્મ ફેશન, ક્વિન, સિમરન અને કેટલાક ફોટોશૂટમાં દારુ, સિગારેટ અને ડ્રગ્સ લેતી દેખાઇ ચૂકી છે.
9/11
દિગ્ગજ અભિનેત્રી રેખાએ પણ પોતાની કેરિયરમાં કેટલાક બૉલ્ડ પૉઝ આપ્યા છે.
10/11
અભિનેત્રી કરીના કપૂર ખાને ફિલ્મ હીરોઇનમાં કેટલાય એવા બૉલ્ડ સીન આપ્યા હતા, જેમાં તે દારુ અને સિગારેટનુ સેવન કરતા દેખાઇ હતી.
11/11
મુંબઇઃ બી ટાઉનમાં આજકાલ ડ્રગ્સના મુદ્દામાં કેટલીયે એ-સ્ટાર્સ અભિનેત્રીઓના નામ સામે આવી ચૂક્યા છે, આવામાં અમે તમને બતાવી રહ્યાં છીએ એવા સ્ટાર્સની કેટલીક તસવીરો જેને પરદા પર નશો કરતા અને સિગારેટનો કશ લેતા સીનને બખૂબી ફિલ્માવવામાં આવ્યા છે.