શોધખોળ કરો
Advertisement
જ્યારે સુપરસ્ટાર 5 મિનિટ સુધી એક્ટ્રેસને જબરદસ્તી કિસ કરતો રહ્યો હતો અને હિરોઈન રડતી રહી, જાણો શું હતી સમગ્ર ઘટના
અંજાના સફર જેનું નામ બદલીને દો શિકારી કરવામાં આવ્યું હતું તેના શૂટિંગ દરમિયાન રેખા સાથે એક ઘટના બની હતી. સુપરસ્ટાર બિશ્વજીત ચેટર્જી રેખાને બળપૂર્વક કિસ કરતો રહ્યો.
પીઢ અભિનેત્રી રેખાએ પોતાની કારકિર્દીની સફરમાં ઘણી પ્રયોગાત્મક ભૂમિકાઓ કરી છે. તેણે ઘણા સુપરસ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે. ફિલ્મોમાં રેખાના અભિનયની ખૂબ જ નોંધ લેવામાં આવી અને તેના વખાણ પણ થયા. જોકે, એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની સંમતિ વિના તેને કિસ કરવામાં આવી હતી.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 14 Oct 2024 03:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement