શોધખોળ કરો

Rekha Life Story: જ્યારે પહેલી વખત સાસરીમાં પહોંચી રેખા તો સાસુએ માર્યો હતો ધક્કો, પતિ પણ નહોતો કરી શક્યો મદદ

Rekha Life Kissa: અભિનેત્રી રેખાની લાઇફ અનેક ચોંકાવનારી ઘટનાઓથી ભરેલી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તેમના જીવનના તે પાસાઓ વિશે જણાવી રહ્યા છીએ. જ્યારે એક્ટ્રેસની સાસુએ તેને ધક્કો મારી બહાર કાઢી હતી.

રેખા

1/8

2/8
રેખાના જીવનમાં પ્રેમની કળી ઘણી વખત ખીલી હતી પરંતુ તેની ઉંમરના આ તબક્કે તે હજી એકલી છે. આજે અમે તમને રેખાના પહેલા લગ્ન સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવીશું. જે કદાચ તેમના જીવનનો કડવો અનુભવ પણ છે.

3/8
વાસ્તવમાં આ સ્ટોરી એક્ટર વિનોદ મહેરા સાથે જોડાયેલી છે જેણે બે વાર લગ્ન કર્યા છે. કરિયરની શરૂઆતમાં રેખાના તેમની સાથે સંબંધો ગાઢ બન્યા હતા. બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા અને અવારનવાર એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યા હતા. આ પછી બંનેએ લગ્ન પણ કરી લીધા.

4/8
રેખા પર લખાયેલ પુસ્તક રેખા-ધ અનટોલ્ડ સ્ટોરીમાં ખુલાસો થયો છે કે વિનોદ મહેરાએ રેખા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન કોલકાતામાં થયા હતા. જો કે, બંનેએ આ લગ્ન વિશે તેમના પરિવારને અગાઉથી જાણ કરી ન હતી.

5/8
લગ્ન પછી જ્યારે વિનોદ મહેરા રેખા સાથે ઘરે પહોંચ્યા તો તેની માતા કમલા મહેરા ગુસ્સે થયા હતા. નવી આવેલી વહુ રેખાનું ઘરમાં સ્વાગત કરવાને બદલે તેમણે રેખા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું

6/8
એવું કહેવાય છે કે જ્યારે રેખા પહેલીવાર પોતાના સાસરે પહોંચી ત્યારે સાસુના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કમલા મેહરાએ રેખાને ધક્કો મારીને દૂર કરી દીધી હતી. કમલા મેહરા રેખાને પોતાની વહુ તરીકે સ્વીકારવા બિલકુલ તૈયાર ન હતા

7/8
જ્યારે કમલા મહેરાએ રેખાને ઘરમાં પ્રવેશવા ન દીધા તો બંને પાછા જતા રહ્યા. જોકે થોડા સમય પછી આ સંબંધ પણ તૂટી ગયો. બંનેએ આ સંબંધ અને લગ્નને ક્યારેય સ્વીકાર્યા નથી. ત્યારબાદ વિનોદ મહેરાએ 1988માં કિરણ સાથે લગ્ન કર્યા હતા.

8/8
રેખા વિશે વાત કરીએ તો રેખાએ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ મુકેશ અગ્રવાલે લગ્નના છ મહિના બાદ જ આત્મહત્યા કરી લીધી હતી. તે પછી રેખાનું નામ અમિતાભ બચ્ચન સાથે પણ જોડાયું અને આ એક લાંબી અને રસપ્રદ વાર્તા છે જે આજે પણ લોકોને આકર્ષિત કરે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1

Embed widget