શોધખોળ કરો

Shah Rukh Khan Birthday: બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની આટલી છે નેટવર્થ, દુબઇમાં છે કરોડો રૂપિયાનો બંગલો

બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 2023 તેમના માટે શાનદાર વર્ષ સાબિત થયું છે કારણ કે તેમની બે ફિલ્મો જવાન અને પઠાણએ સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.

ફોટોઃ ટ્વિટર

1/8
Shah Rukh Khan Net Worth: બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 2023 તેમના માટે શાનદાર વર્ષ સાબિત થયું છે કારણ કે તેમની બે ફિલ્મો જવાન અને પઠાણએ સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.

2/8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જવાન અને પઠાણ બંને ફિલ્મોએ આખી દુનિયામાં 2000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. શાહરૂખ ખાનનું નામ દુનિયાના સૌથી અમીર કલાકારોની યાદીમાં સામેલ છે.

3/8
લાઇફસ્ટાઇલ એશિયા અનુસાર, શાહરૂખ ખાનની નેટવર્થ લગભગ 760 મિલિયન ડોલર એટલે કે રૂ. 6,300 કરોડથી વધુ છે.

4/8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક ફિલ્મ માટે 100 થી 150 કરોડ રૂપિયા ફી લે છે. જ્યારે પઠાણમાં તેણે કુલ નફાનો 60 ટકા હિસ્સો લીધો હતો.

5/8
શાહરૂખ ખાનનો મુંબઈમાં આવેલો બંગલો દેશના સૌથી મોંઘા મકાનોમાંથી એક છે. તેની કિંમત 200 કરોડની આસપાસ છે. આ સિવાય તેની પાસે દુબઈના Palm Jumeirah માં એક લક્ઝુરિયસ વિલા પણ છે જેની કિંમત 100 કરોડ રૂપિયા છે.

6/8
શાહરૂખ ખાનનું લંડનમાં એક આલીશાન ઘર છે જેની કિંમત 172 કરોડ રૂપિયા છે. શાહરૂખ ખાન પરિવાર સાથે રજાઓ મનાવવા માટે અલીબાગ જાય છે. તેની પાસે ત્યાં એક ઘર પણ છે જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે.

7/8
શાહરૂખ પણ તેની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા ઘણી કમાણી કરે છે. આ સિવાય તેનું રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે.

8/8
શાહરૂખ ખાનના કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેની પાસે રોલ્સ-રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપ, Rolls-Royce Cullinan Black , BMW 7-સિરીઝ, બેન્ટલી કોન્ટિનેંટલ જીટી, બુગાટી વેરોન, BMW 6-સીરિઝ કન્વર્ટિબલ, લેન્ડ રોવર રેન્જ રોવર સ્પોર્ટ જેવી લક્ઝરી કાર છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરીRajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં,  બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો

Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Embed widget