શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Mira Kapoor Saree Look: સિદ-કિયારાના લગ્નમાં શાહિદ કપૂરની પત્ની મીરાએ લુંટી મહેફીલ, જુઓ તસવીરો
Kiara Sidharth Wedding: શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં પહોંચ્યો હતો. હવે મીરાએ કપલના લગ્નના તેના ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થયા છે.
![Kiara Sidharth Wedding: શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં પહોંચ્યો હતો. હવે મીરાએ કપલના લગ્નના તેના ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/12/d3efc0f84978578cc61ae0e3d93de4791676213433898397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિરા કપુર
1/8
![Kiara Sidharth Wedding: શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં પહોંચ્યો હતો. હવે મીરાએ કપલના લગ્નના તેના ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/12/60e1fc6b35725129692deb03cec4218c9a2d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kiara Sidharth Wedding: શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં પહોંચ્યો હતો. હવે મીરાએ કપલના લગ્નના તેના ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થયા છે.
2/8
![મીરા રાજપૂતે તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જે કિયારા-સિદ્ધાર્થના લગ્ન દરમિયાન કેપ્ચર કરવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/12/254ae5644d3331bab968a443d3fa47c985ad2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીરા રાજપૂતે તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જે કિયારા-સિદ્ધાર્થના લગ્ન દરમિયાન કેપ્ચર કરવામાં આવી હતી.
3/8
![તસવીરોમાં મીરા રાજપુત મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલી પિંક કલરની સાડીમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/12/244423bcbae248a3fc429a67988ea8c880206.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં મીરા રાજપુત મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલી પિંક કલરની સાડીમાં જોવા મળી રહી છે.
4/8
![મીરા રાજપૂત ટ્રેડિશનલ લુકમાં દુલ્હનથી કઈ કમ નથી લાગી રહી. તેની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/12/c47b3a19b37317439efc469cdc8ade18e4e99.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીરા રાજપૂત ટ્રેડિશનલ લુકમાં દુલ્હનથી કઈ કમ નથી લાગી રહી. તેની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
5/8
![મીરા રાજપૂતે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને લુક કમ્પ્લીટ કરવા માટે ગોલ્ડન ઈયરિંગ્સ પહેરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/12/c0c4dddcda7411174944487e3bd678011f7a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીરા રાજપૂતે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને લુક કમ્પ્લીટ કરવા માટે ગોલ્ડન ઈયરિંગ્સ પહેરી છે.
6/8
![અગાઉ, શાહિદ કપૂરે સિદ-કિયારાના લગ્નમાંથી મીરા સાથેની તેની તસવીરોની ઝલક બતાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/12/250ae685676148a1006d04d2dbe7302b2f35c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અગાઉ, શાહિદ કપૂરે સિદ-કિયારાના લગ્નમાંથી મીરા સાથેની તેની તસવીરોની ઝલક બતાવી હતી.
7/8
![શાહિદ કપૂર બ્લેક આઉટફિટમાં હેન્ડસમ લાગતો હતો. મિન્ટ ગ્રીન શરારા સેટમાં મીરા રાજપૂત ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/12/0a55c10e7f619cb80acc81f509f58dc348a17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહિદ કપૂર બ્લેક આઉટફિટમાં હેન્ડસમ લાગતો હતો. મિન્ટ ગ્રીન શરારા સેટમાં મીરા રાજપૂત ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
8/8
![મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.(All Photo Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/12/6c72466075e356d46de3bfddb504ba1d5cf74.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.(All Photo Instagram)
Published at : 12 Feb 2023 08:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)