શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shamita Shetty Birthday:Raqesh Bapat અગાઉ આ સ્ટાર્સ સાથે શમિતા શેટ્ટીનું રહ્યું છે અફેર, પ્રથમ બોયફ્રેન્ડનું થયુ હતું મોત
2 જાન્યુઆરી 1979ના રોજ મુંબઈમાં જન્મેલી શમિતા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે. તેણે ફિલ્મ મોહબ્બતેથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી પણ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.
![2 જાન્યુઆરી 1979ના રોજ મુંબઈમાં જન્મેલી શમિતા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે. તેણે ફિલ્મ મોહબ્બતેથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી પણ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/4a89b4f675eb3452b9de8435e0834dc3167532669637974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9
![2 જાન્યુઆરી 1979ના રોજ મુંબઈમાં જન્મેલી શમિતા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે. તેણે ફિલ્મ મોહબ્બતેથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી પણ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/ac8939e6469c61dc258693d62a32c9511c1b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2 જાન્યુઆરી 1979ના રોજ મુંબઈમાં જન્મેલી શમિતા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે. તેણે ફિલ્મ મોહબ્બતેથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી પણ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.
2/9
![બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી પોતાની ફિલ્મો નહી પરંતુ અફેરના કારણે ચર્ચામાં રહેતી હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/890087e4621bf6b6873fe3c96f939ae189570.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી પોતાની ફિલ્મો નહી પરંતુ અફેરના કારણે ચર્ચામાં રહેતી હોય છે.
3/9
![શમિતાએ બિગ બોસ 15માં પણ ભાગ લીધો હતો. તે સમયે તેનું નામ રાકેશ બાપટ સાથે જોડાયું હતું. એવી અટકળો હતી કે બંને લગ્ન કરશે, પરંતુ એવું બન્યું નહીં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/39655bb7da61aeb590d2ca99acbc1ce82f307.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમિતાએ બિગ બોસ 15માં પણ ભાગ લીધો હતો. તે સમયે તેનું નામ રાકેશ બાપટ સાથે જોડાયું હતું. એવી અટકળો હતી કે બંને લગ્ન કરશે, પરંતુ એવું બન્યું નહીં.
4/9
![બિગ બોસ ઓટીટી દરમિયાન શમિતા શેટ્ટી અને ગાયિકા નેહા ભસીન ખૂબ સારા મિત્રો બની ગયા હતા. તે દરમિયાન શમિતાએ જણાવ્યું હતું કે તેના પહેલા બોયફ્રેન્ડનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે આજ સુધી તે દુ:ખમાંથી બહાર આવી શકી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/a59de5efd51e561a0149be45c853da2125591.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસ ઓટીટી દરમિયાન શમિતા શેટ્ટી અને ગાયિકા નેહા ભસીન ખૂબ સારા મિત્રો બની ગયા હતા. તે દરમિયાન શમિતાએ જણાવ્યું હતું કે તેના પહેલા બોયફ્રેન્ડનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે આજ સુધી તે દુ:ખમાંથી બહાર આવી શકી નથી.
5/9
![શમિતાનું નામ ઉદય ચોપરા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંનેએ ફિલ્મ મોહબ્બતેમાં સાથે કામ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/2e2c7ad522d0af63ae1da423f9c4bc6476399.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમિતાનું નામ ઉદય ચોપરા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંનેએ ફિલ્મ મોહબ્બતેમાં સાથે કામ કર્યું હતું.
6/9
![શમિતા અને આફતાબ શિવદાસાનીનું અફેર પણ ચર્ચામાં હતું. જોકે, બંનેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/a3aa8554c2237447ae5df843c0bf61893f478.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમિતા અને આફતાબ શિવદાસાનીનું અફેર પણ ચર્ચામાં હતું. જોકે, બંનેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.
7/9
![હરમન બાવેજા અને શમિતા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. વર્ષ 2012 માં તેમના ડેટિંગના સમાચાર ચર્ચામાં હતા. જો કે થોડા સમય બાદ તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/04015006bf9551e70fa09e0ca1b0e9e6e2ed5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હરમન બાવેજા અને શમિતા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. વર્ષ 2012 માં તેમના ડેટિંગના સમાચાર ચર્ચામાં હતા. જો કે થોડા સમય બાદ તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા.
8/9
![શમિતાનું નામ યુવરાજ સિંહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંને લાંબા સમય સુધી સાથે રહી શક્યા નહીં. બાદમાં યુવરાજે હેઝલ કીચ સાથે લગ્ન કર્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/b89d289f6d0c565f9baf52adce51335c5af36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમિતાનું નામ યુવરાજ સિંહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંને લાંબા સમય સુધી સાથે રહી શક્યા નહીં. બાદમાં યુવરાજે હેઝલ કીચ સાથે લગ્ન કર્યા.
9/9
![હવે શમિતા અને આમિર અલી વચ્ચેના સંબંધોને લઈને અટકળો ચાલી રહી છે. હાલમાં જ તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો પરંતુ શમિતાએ તેને અફવા ગણાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/27456a1757e061a3c86e28d239279f49fe062.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે શમિતા અને આમિર અલી વચ્ચેના સંબંધોને લઈને અટકળો ચાલી રહી છે. હાલમાં જ તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો પરંતુ શમિતાએ તેને અફવા ગણાવી હતી.
Published at : 02 Feb 2023 02:17 PM (IST)
Tags :
Shamita Shetty Birthdayવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)