શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shanaya Kapoor: બોડીકોન ડ્રેસમાં શનાયા કપૂરનું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
બોલીવૂડ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે.
![બોલીવૂડ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/d70d44fa4b39e05b0892be1ada798e5a171777205738278_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનાયા કપૂર
1/6
![બોલીવૂડ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે, જેમાં તેણે ચમકદાર કોકટેલ ડ્રેસ પહેરીને હોટ ફોટોશૂટ કરાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/778f5ac3b0b3d4bbf948231acf50a9a18f50a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે, જેમાં તેણે ચમકદાર કોકટેલ ડ્રેસ પહેરીને હોટ ફોટોશૂટ કરાવ્યું છે.
2/6
![શનાયાના કિલર લુક અને શાનદાર પોઝે ચાહકોને દિવાના બનાવી દીધા છે. આ તસવીરોમાં શનાયાએ હળવો મેક-અપ કર્યો છે, જે તેની કુદરતી સુંદરતામાં વધુ વધારો કરી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/821c1d44e8cc69fff76d017639d22d68e1b5e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનાયાના કિલર લુક અને શાનદાર પોઝે ચાહકોને દિવાના બનાવી દીધા છે. આ તસવીરોમાં શનાયાએ હળવો મેક-અપ કર્યો છે, જે તેની કુદરતી સુંદરતામાં વધુ વધારો કરી રહ્યો છે.
3/6
![તેણે ખુલ્લા વાળ સાથે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા છે, જે તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/2e33a3a87964c77fbf6f6ef37e82c8dd37e7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે ખુલ્લા વાળ સાથે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા છે, જે તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યા છે.
4/6
![શનાયા કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને તેના ચાહકો આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/700579763ca7c68757dc415e79ff108e00e7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનાયા કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને તેના ચાહકો આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.
5/6
![ચાહકોને શનાયાની આ બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ ખરેખર પસંદ આવી રહી છે અને તેઓ તેના વખાણ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/8446c1b6878a46a72756ff0458343e6aac828.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકોને શનાયાની આ બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ ખરેખર પસંદ આવી રહી છે અને તેઓ તેના વખાણ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.
6/6
![(તમામ તસવીરો શનાયા કપૂર-ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/821c1d44e8cc69fff76d017639d22d6844cc5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો શનાયા કપૂર-ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Jun 2024 08:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)