શોધખોળ કરો
Shehnaaz Gill Pics: સ્કિન ટાઇટ ટૉપની સાથે ગૉલ્ડન સ્કર્ટ પહેરીને શહેનાઝ ગીલે ફ્લૉન્ટ કર્યું પરફેક્ટ ફિગર, તસવીર થઇ વાયરલ
શહેનાઝ ગીલે પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે,
![શહેનાઝ ગીલે પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/18/81a2ef5112c9e7e546dfea8a0ac5051e168180130219777_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/7
![Shehnaaz Gill Pics: આજકાલ એક્ટ્રેસ શહેનાઝ ગીલ પોતાની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ને લઇને લાઇમલાઇટમાં છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સની સાથે શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/18/017185fa69f9c072b2e814fa0544328731724.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shehnaaz Gill Pics: આજકાલ એક્ટ્રેસ શહેનાઝ ગીલ પોતાની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ને લઇને લાઇમલાઇટમાં છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સની સાથે શેર કરી છે.
2/7
![શહેનાઝ ગીલે પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં એક્ટ્રેસ એકવાર ફરીથી ગ્લેમરસ લૂકમાં ફેન્સના હોશ ઉડાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/18/1668d96183a4b90e8f59be33cb47ecfe3f2c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શહેનાઝ ગીલે પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં એક્ટ્રેસ એકવાર ફરીથી ગ્લેમરસ લૂકમાં ફેન્સના હોશ ઉડાવી રહી છે.
3/7
![શહેનાઝ ગીલે આ લેટેસ્ટ ફોટોશૂટમાં સ્કિન ટાઇટ ટૉપની સાથે ગૉલ્ડન શિમરી સ્કર્ટ પહેરેલુ છે, જેમાં તે પરફેક્ટ ફિગરને ફ્લૉન્ટ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/18/5ebc68ea145ae0b1ce34b9e3b3d1b304d3514.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શહેનાઝ ગીલે આ લેટેસ્ટ ફોટોશૂટમાં સ્કિન ટાઇટ ટૉપની સાથે ગૉલ્ડન શિમરી સ્કર્ટ પહેરેલુ છે, જેમાં તે પરફેક્ટ ફિગરને ફ્લૉન્ટ કરી રહી છે.
4/7
![કિસી કી ભાઇ કીસી કી જાન એક્ટ્રેસે પોતાનો લૂક એક વ્હાઇટ શર્ટ, ખુલ્લા વાળ, ગ્લૉસી મેકઅપ અને મેચિંગ હીલ્સની સાથે પુરો કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/18/a09c319250771bf29b8a6fc585360c552ea89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિસી કી ભાઇ કીસી કી જાન એક્ટ્રેસે પોતાનો લૂક એક વ્હાઇટ શર્ટ, ખુલ્લા વાળ, ગ્લૉસી મેકઅપ અને મેચિંગ હીલ્સની સાથે પુરો કર્યો છે.
5/7
![આ લૂકમાં શહેનાઝ ગીલ એકદમ સેક્સી લાગી રહી છે, વળી, ફેન્સ પણ તેના આ લૂકના ખુબ વખાણ કરી રહ્યાં છે, અને તેની ફિલ્મ માટે એક્સાઇટેડ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/18/ad1db3227cb5e56616b82ee371c7361748e67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લૂકમાં શહેનાઝ ગીલ એકદમ સેક્સી લાગી રહી છે, વળી, ફેન્સ પણ તેના આ લૂકના ખુબ વખાણ કરી રહ્યાં છે, અને તેની ફિલ્મ માટે એક્સાઇટેડ છે.
6/7
![આ તસવીરોમાં સૂરજની રોશની તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, શહેનાઝ ગીલ એક પંજાબી એક્ટ્રેસ છે, જેને બિગ બૉસ 13મા ફેમ મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/18/d817437256e5fbe96fed58c6a88f1cf19c504.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં સૂરજની રોશની તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, શહેનાઝ ગીલ એક પંજાબી એક્ટ્રેસ છે, જેને બિગ બૉસ 13મા ફેમ મળી હતી.
7/7
![દરેક તસવીરોમાં શહેનાઝ ગીલ કેમેરાની સામે કિલર એક્સપ્રેશનની સાથે સેક્સી પૉઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/18/a6c9892dbac3073a7183fc272e3d22718a887.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરેક તસવીરોમાં શહેનાઝ ગીલ કેમેરાની સામે કિલર એક્સપ્રેશનની સાથે સેક્સી પૉઝ આપી રહી છે.
Published at : 18 Apr 2023 12:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)