શોધખોળ કરો
41 વર્ષની ઉંમરમાં શ્વેતા તિવારે ફ્લોન્ટ કરી ફિગર, કેમેરા સામે આપ્યા આવા પોઝ
1/8
![મુંબઇઃ ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ શ્વેતા તિવારીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. જેમાં તે બ્રોન્ઝ કલરના લહેંગા-ચોલીમાં કિલર સ્ટાઈલમાં જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઇઃ ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ શ્વેતા તિવારીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. જેમાં તે બ્રોન્ઝ કલરના લહેંગા-ચોલીમાં કિલર સ્ટાઈલમાં જોવા મળી રહી છે.
2/8
![આ તસવીરમાં શ્વેતા તિવારી અરીસાની સામે પોઝ આપતી જોવા મળે છેશ્વેતા તિવારીએ ગ્લોસી મેક-અપ કર્યો છે. સાથે જ તેણે લાઇટ રંગની લિપસ્ટિક કરી છે. શ્વેતા તિવારીના વાંકડિયા વાળ તેના લુકમાં વધારો કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ તસવીરમાં શ્વેતા તિવારી અરીસાની સામે પોઝ આપતી જોવા મળે છેશ્વેતા તિવારીએ ગ્લોસી મેક-અપ કર્યો છે. સાથે જ તેણે લાઇટ રંગની લિપસ્ટિક કરી છે. શ્વેતા તિવારીના વાંકડિયા વાળ તેના લુકમાં વધારો કરી રહ્યા છે.
3/8
![અભિનેત્રીની આ કિલર સ્ટાઈલ લોકોને પસંદ આવી રહી છે. શ્વેતા તિવારી 41 વર્ષની ઉંમરે પણ સિઝલિંગ લુકમાં ઈન્ડસ્ટ્રીમાં આવનારી નવી અભિનેત્રીઓને માત આપે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીની આ કિલર સ્ટાઈલ લોકોને પસંદ આવી રહી છે. શ્વેતા તિવારી 41 વર્ષની ઉંમરે પણ સિઝલિંગ લુકમાં ઈન્ડસ્ટ્રીમાં આવનારી નવી અભિનેત્રીઓને માત આપે છે.
4/8
![શ્વેતા તિવારી પણ તેની પુત્રી પલક તિવારીને લુક્સમાં ટક્કર આપે છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શ્વેતા તિવારી પણ તેની પુત્રી પલક તિવારીને લુક્સમાં ટક્કર આપે છે
5/8
![અભિનેત્રીની પુત્રી પલક બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીની પુત્રી પલક બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.
6/8
![નોંધનીય છે કે શ્વેતા તિવારીને ટીવી શો ‘કસૌટી ઝિંદગી કે’થી લોકપ્રિયતા મેળવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નોંધનીય છે કે શ્વેતા તિવારીને ટીવી શો ‘કસૌટી ઝિંદગી કે’થી લોકપ્રિયતા મેળવી છે.
7/8
![એક્ટ્રેસે અનેક સીરિયલો અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસે અનેક સીરિયલો અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.
8/8
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 26 Feb 2022 11:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)