શોધખોળ કરો
Sonam kapoor: બ્લૂ ટીશર્ટ અને બ્લેક સ્કર્ટમાં સોનમ કપૂરનો સ્ટનિંગ લૂક થયો વાયરલ
Sonam kapoor: બ્લૂ ટીશર્ટ અને બ્લેક સ્કર્ટમાં સોનમ કપૂરનો સ્ટનિંગ લૂક થયો વાયરલ
![Sonam kapoor: બ્લૂ ટીશર્ટ અને બ્લેક સ્કર્ટમાં સોનમ કપૂરનો સ્ટનિંગ લૂક થયો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/17764305aa6ff6b225f41a41d37482fd169607379873478_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમ કપૂર
1/7
![બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/fc86327a099d8e5577b1b279f36b782637d71.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/7
![આ તસવીરોમાં સોનમ કપૂર ભૂમિ પેંડનેકર અને અન્ય અભિનેત્રીઓ સાથે જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/939b6f0ba43c557a89b013c6c7557230e96a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં સોનમ કપૂર ભૂમિ પેંડનેકર અને અન્ય અભિનેત્રીઓ સાથે જોવા મળી રહી છે.
3/7
![આ દરમિયાન એક્ટ્રેસને નવો સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/411b39b460055a23aa7be08e932d340bc5f13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન એક્ટ્રેસને નવો સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
4/7
![આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક સ્કર્ટ અને બ્લૂ ટીશર્ટમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/c06e3841d33228a8bcc849ae4d09da5403b16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક સ્કર્ટ અને બ્લૂ ટીશર્ટમાં જોવા મળી રહી છે.
5/7
![સોનમ કપૂર આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના આ શાનદાર લૂકના દિવાના બન્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/7669a6ba430d9c53d6f95e01d3afe3f735901.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમ કપૂર આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના આ શાનદાર લૂકના દિવાના બન્યા છે.
6/7
![તમે પણ સોનમ કપૂરનો આ શાનદાર લૂક જોઈ તેના દિવાના બની જશો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/4e9f951f9892d68b63b62f92a8300b5119de4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે પણ સોનમ કપૂરનો આ શાનદાર લૂક જોઈ તેના દિવાના બની જશો.
7/7
![(તમામ તસવીરો સોનમ કપૂર ઈન્સ્ટાગ્રામ )](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/6b01b4841926327c3d6f3e5c0d9802eb31659.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો સોનમ કપૂર ઈન્સ્ટાગ્રામ )
Published at : 30 Sep 2023 05:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)