શોધખોળ કરો
Advertisement

બ્લૂ બિકિનીમાં Sophie Choudhryનો સિઝલિંગ અંદાજ, માલદીવમાં આવ્યા કિલર પોઝ
1/6

બોલિવૂડની એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરીના બોલ્ડ અંદાજના સૌ કોઇ ફેન છે. સોફીએ સિઝલિંગ લૂક્સથી ઇન્ટરનેટ પર તાપમાન વધારી દીધુ છે. સોફીએ એકવાર ફરી પોતાની બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી ફેન્સને દીવાના બનાવી દીધા છે
2/6

સોફી ચૌધરીએ થોડા સમય અગાઉ માલદીવમાં વેકેશન એન્જોય કર્યુ હતું. હવે એક્ટ્રેસે બીચ વેકેશનની તસવીરો શેર કરી છે. તસવીરોમાં સોફી ખૂબ સ્ટનિંગ લાગી રહી છે. સોફી બ્લૂ કલરની બિકિનીમાં જોવા મળી રહી છે.
3/6

સોફી પોતાની તસવીરોમાં માલદીવની એગ્ઝોટિક લોકેશન પર સમુદ્રના કિનારે એક ઝાડ પર બેસીને પોઝ આપતી જોવા મળી રહી છે. બ્લૂ બિકિનીની સાથે ન્યૂડ ગ્લોસી મેકઅપ કર્યો છે. એક્ટ્રેસે પોતાની બિકિની લૂકને સનગ્લાસેસ સાથે કમ્પ્લીટ કર્યો છે.
4/6

સોફીએ પોતાની બિકિનીમાં તસવીરો સાથે કેપ્શનમાં લખ્યુ કે હું હવે ક્લિયરલી જોઇ શકું છું. #mentallyonthebeach.
5/6

સોફી શાદી નંબર-1, પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ, હે બેબી, આઇસીય, સ્પીડ, આ દેખે જરા અને વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇમાં કામ કર્યું છે.
6/6

સોફી ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પર બે મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
Published at : 16 Jan 2022 08:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
