શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shraddha Das: બ્લેક લૂકમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી શ્રદ્ધા દાસ, જુઓ તસવીરો
Shraddha Das: બ્લેક લૂકમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી શ્રદ્ધા દાસ, જુઓ તસવીરો
![Shraddha Das: બ્લેક લૂકમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી શ્રદ્ધા દાસ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/f6d4c2e01e01fa0713ad8b32cdea953a170870837338478_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા દાસ
1/6
![શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે. શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. ચાહકો માટે અવારનવાર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/8f3c632abd227e0e7b5c972b1ceaf66821be5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે. શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. ચાહકો માટે અવારનવાર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.
2/6
![શ્રદ્ધા દાસે હાલમાં જ બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/2959a0817a7870104e326ad1f7e8bc738fa10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા દાસે હાલમાં જ બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
3/6
![શ્રદ્ધા દાસ આ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/bb4c5068367a36cf71e46c6273d971777313d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા દાસ આ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
4/6
![એક્ટ્રેસના ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/9eaaab1fdb82af9d73be9cecac4fd3d407a22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસના ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે.
5/6
![શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક થયા પછી, અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/0fd53403904561bfc91612bf6304830e4d154.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક થયા પછી, અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો.
6/6
![(તમામ તસવીરો શ્રદ્ધા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/42a9b2685314fa49f2c54dcc61d449ef9cf4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો શ્રદ્ધા ઈન્સ્ટાગ્રામ)
Published at : 23 Feb 2024 10:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)