શોધખોળ કરો
આ એક્ટ્રેસની ફિટનેસ છે ગજબની, ત્રણ બાળકોની માં બન્યા બાદ પણ દરિયાના લહેરો સામે સર્ફિંગ કરતી દેખાઇ, જુઓ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/d29a697832d14c8806f971a4534909db1657342718_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![Lisa Haydon : બૉલીવુડ એક્ટ્રેસ લીઝા હેડન (Lisa Haydon) ભલે જ ફિલ્મી દુનિયાથી આજે દુર હોય, પરંતુ પોતાની હૉટ તસવીરો શેર કરીને સોશ્યલ મીડિયાનો પારો ચઢાવવાનુ સારી રીતે જાણે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/4f53dcfc23553eb29a49f2305d6b493ca0f33.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Lisa Haydon : બૉલીવુડ એક્ટ્રેસ લીઝા હેડન (Lisa Haydon) ભલે જ ફિલ્મી દુનિયાથી આજે દુર હોય, પરંતુ પોતાની હૉટ તસવીરો શેર કરીને સોશ્યલ મીડિયાનો પારો ચઢાવવાનુ સારી રીતે જાણે છે.
2/8
![તાજેતરમાં જ બૉલીવુડની આ સુંદરત હસીના પોતાના વેકેશન પર છે, તે વેકેશન મનાવવા માટે બીચ પર ગઇ છે, અને ત્યાંથી તેને પોતાના ફેન્સ માટે પોતાની કેટલીક ટૉન્ડ બૉડી અને હૉટ બૉડી વાળી તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/5ab86af613de5e374bf164295ee01dafe3396.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ બૉલીવુડની આ સુંદરત હસીના પોતાના વેકેશન પર છે, તે વેકેશન મનાવવા માટે બીચ પર ગઇ છે, અને ત્યાંથી તેને પોતાના ફેન્સ માટે પોતાની કેટલીક ટૉન્ડ બૉડી અને હૉટ બૉડી વાળી તસવીરો શેર કરી છે.
3/8
![તસવીરોમાં લીઝા હેડનને દરિયામાં સર્ફિંગ કરતા જોઇ શકાય છે. ત્રણ બાળકોની માં બનવા છતાં તેની ટૉન્ડ બૉડીના ફેન્સ દિવાના છે. તે આ દરમિયાન બ્લેક કલરની બિકીનીમાં સ્ટનિંગ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/bb96d33157118be73e93672214c7c8e8cec81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં લીઝા હેડનને દરિયામાં સર્ફિંગ કરતા જોઇ શકાય છે. ત્રણ બાળકોની માં બનવા છતાં તેની ટૉન્ડ બૉડીના ફેન્સ દિવાના છે. તે આ દરમિયાન બ્લેક કલરની બિકીનીમાં સ્ટનિંગ લાગી રહી છે.
4/8
![આ તસવીરોને શેર કરતાં લીઝા હેડને બતાવ્યુ કે, તે 3 વર્ષ બાદ બાલીના ઝડપથી આવી રહેલી લહેરો સામે સર્ફિંગ કરી રહી છે, જેના કારણે તેને ડર લાગી રહ્યો છે. જોકે, તેના પતિએ કહ્યું કે, બાલીમાં એકપણ દિવસ બરબાદ ના કરો, એટલા માટે તે ભરપુર મજા લઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/1d85d781770519584e44952199814e8a1292a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોને શેર કરતાં લીઝા હેડને બતાવ્યુ કે, તે 3 વર્ષ બાદ બાલીના ઝડપથી આવી રહેલી લહેરો સામે સર્ફિંગ કરી રહી છે, જેના કારણે તેને ડર લાગી રહ્યો છે. જોકે, તેના પતિએ કહ્યું કે, બાલીમાં એકપણ દિવસ બરબાદ ના કરો, એટલા માટે તે ભરપુર મજા લઇ રહી છે.
5/8
![લીઝા હેડનની તસવીરો જેવી શેર થઇ, તેના ફેન્સ તરતજ તેને વાયરલ કરવા લાગ્યા, ને ઢગલાબંધ પ્રસંશા વાળી કૉમેન્ટ કરવા લાગ્યા. એક ફેને તો એટલે સુધી કહી દીધુ- તમે કોના બન્યા છો ?, એકે કહ્યું- “Wow”, વળી બીજાએ કહ્યું- ‘OMG.’, વળી કેટલાકે ઇમૉજી દ્વારા પ્રેમ લૂંટાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/9d071d406f1ce45cca7f60c7e01defb8998a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લીઝા હેડનની તસવીરો જેવી શેર થઇ, તેના ફેન્સ તરતજ તેને વાયરલ કરવા લાગ્યા, ને ઢગલાબંધ પ્રસંશા વાળી કૉમેન્ટ કરવા લાગ્યા. એક ફેને તો એટલે સુધી કહી દીધુ- તમે કોના બન્યા છો ?, એકે કહ્યું- “Wow”, વળી બીજાએ કહ્યું- ‘OMG.’, વળી કેટલાકે ઇમૉજી દ્વારા પ્રેમ લૂંટાવ્યો હતો.
6/8
![સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડે પણ તેના ફિગરની દિવાની બની ગઇ છે. તેને લખ્યું- મારો મતબલ... આ શરીર હજુ પણ શું છે ?!!! ચોક્કસપણ આ ગ્રહ પર સૌથી હૉટ માં......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/19260e3a8d764938c5faec76125d59d907677.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડે પણ તેના ફિગરની દિવાની બની ગઇ છે. તેને લખ્યું- મારો મતબલ... આ શરીર હજુ પણ શું છે ?!!! ચોક્કસપણ આ ગ્રહ પર સૌથી હૉટ માં......
7/8
![ઉલ્લેખનીય છે કે, લીઝા હેડન ત્રણ બાળકોની માં છે, તેને 2016માં ડિનો લાલવાની સાથે લગ્ન કરી લીધા હતા, અને લીઝા અને ડિનો બે દીકરા અને એક દિકરીના માં-બાપ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/13c7847aa51aaeed38084d8a873a3ea1e93ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, લીઝા હેડન ત્રણ બાળકોની માં છે, તેને 2016માં ડિનો લાલવાની સાથે લગ્ન કરી લીધા હતા, અને લીઝા અને ડિનો બે દીકરા અને એક દિકરીના માં-બાપ છે.
8/8
![માં બન્યા બાદ ભલે લીઝા ફિલ્મોથી દુર છે, પરંતુ તે ઇવેન્ટ્સમાં ભાગ લેતી રહે છે. થોડાક દિવસો પહેલા જ તનિષ્કની એક ઇવેન્ટમાં પહોંચેલી લીઝાએ વ્હાઇટ ડ્રેસમાં કેર વર્તાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/3c97127a587242d1141e0148fe394598821d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માં બન્યા બાદ ભલે લીઝા ફિલ્મોથી દુર છે, પરંતુ તે ઇવેન્ટ્સમાં ભાગ લેતી રહે છે. થોડાક દિવસો પહેલા જ તનિષ્કની એક ઇવેન્ટમાં પહોંચેલી લીઝાએ વ્હાઇટ ડ્રેસમાં કેર વર્તાવ્યો હતો.
Published at : 09 Jul 2022 10:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)