શોધખોળ કરો
રાધિકા મર્ચન્ટ જ નહી બોલિવૂડના આ સ્ટાર્સનું પણ દુબઇમાં છે ભવ્ય ઘર, લિસ્ટ જોઇ ચોંકી જશો
Stars Who Have Homes In Dubai: આ રિપોર્ટમાં અમે તમને તે સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જેમણે માત્ર મુંબઈ કે ભારતમાં જ નહીં પરંતુ દુબઈમાં પણ ઘર ખરીદ્યા છે. જુઓ આ યાદીમાં કોણ કોણ સામેલ છે...
ફોટોઃ સોશિયલ મીડિયા
1/7

Stars Who Have Homes In Dubai: આ રિપોર્ટમાં અમે તમને તે સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જેમણે માત્ર મુંબઈ કે ભારતમાં જ નહીં પરંતુ દુબઈમાં પણ ઘર ખરીદ્યા છે. જુઓ આ યાદીમાં કોણ કોણ સામેલ છે...
2/7

શાહરૂખ ખાન- આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનનું છે. મુંબઈમાં કરોડોની કિંમતનો બંગલો હોવા ઉપરાંત તેની પાસે દુબઈમાં આલીશાન ઘર પણ છે.
Published at : 06 Jun 2024 04:43 PM (IST)
આગળ જુઓ