શોધખોળ કરો
Suhana Khan Birthday Celebration: સુહાના ખાને મિત્રો સાથે મનાવ્યો 22મો જન્મદિવસ, શેર કરી ખાસ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/24/c5748b4961fd58d109b39a31736d37a5_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાના ખાન
1/6
![શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને હાલમાં જ પોતાનો 22મો જન્મદિવસ ઉજવ્યો છે અને સુહાનાએ પોતાના મિત્રો સાથે જબરદસ્ત પાર્ટી કરી હતી. આ પાર્ટીના ફોટો તેણીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/24/f3ccdd27d2000e3f9255a7e3e2c4880025747.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને હાલમાં જ પોતાનો 22મો જન્મદિવસ ઉજવ્યો છે અને સુહાનાએ પોતાના મિત્રો સાથે જબરદસ્ત પાર્ટી કરી હતી. આ પાર્ટીના ફોટો તેણીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા છે.
2/6
![સુહાના આ દરમિયાન પીળા રંગના ગાઉનમાં નજરે પડી હતી. સુહાનાએ મેકઅપને નેચ્યુરલ રાખ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/24/156005c5baf40ff51a327f1c34f2975b1be14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાના આ દરમિયાન પીળા રંગના ગાઉનમાં નજરે પડી હતી. સુહાનાએ મેકઅપને નેચ્યુરલ રાખ્યો હતો.
3/6
![સુહાનાનો આ ઓફ શોલ્ડર ગાઉન તેના ઉપર મેચ થઈ રહ્યો હતો. સુહાનાએ આ દરમિયાન વાળની ટાઈટ પોની બનાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/24/18e2999891374a475d0687ca9f989d836061e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાનાનો આ ઓફ શોલ્ડર ગાઉન તેના ઉપર મેચ થઈ રહ્યો હતો. સુહાનાએ આ દરમિયાન વાળની ટાઈટ પોની બનાવી હતી.
4/6
![તમે ફોટોમાં જોઈ શકો છો કે સુહાના પોતાની ડેબ્યુ ફિલ્મ આર્ચીજની સ્ટાર કાસ્ટ સાથે પોતાના બર્થડેને સેલિબ્રેટ કરતી નજરે પડી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/24/799bad5a3b514f096e69bbc4a7896cd96960f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે ફોટોમાં જોઈ શકો છો કે સુહાના પોતાની ડેબ્યુ ફિલ્મ આર્ચીજની સ્ટાર કાસ્ટ સાથે પોતાના બર્થડેને સેલિબ્રેટ કરતી નજરે પડી રહી છે.
5/6
![સુહાનાની આ પાર્ટીમાં ખુશી કપૂર પણ દેખાઈ હતી. સુહાનાએ એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/24/d0096ec6c83575373e3a21d129ff8fefeafb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાનાની આ પાર્ટીમાં ખુશી કપૂર પણ દેખાઈ હતી. સુહાનાએ એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો હતો.
6/6
![સુહાના હંમેશાં પોતાના પિતાની જેમ અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવા ઈચ્છે છે. જલ્દી જ તે બોલીવુડમાં પદાર્પણ કરી રહી છે. તેણીએ પોતાની ડેબ્યુ ફિલ્મ આર્ચીજનું શૂટિંગ શુરુ કરી દીધું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/24/032b2cc936860b03048302d991c3498f0d79d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાના હંમેશાં પોતાના પિતાની જેમ અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવા ઈચ્છે છે. જલ્દી જ તે બોલીવુડમાં પદાર્પણ કરી રહી છે. તેણીએ પોતાની ડેબ્યુ ફિલ્મ આર્ચીજનું શૂટિંગ શુરુ કરી દીધું છે.
Published at : 24 May 2022 04:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)