શોધખોળ કરો

Sunny Leone Photos: લોન્ગ સિલ્વર ટાઈટ ગાઉનમાં સની લિયોનીનો ગ્લેમરસ અવતાર, ફોટોની થઈ રહી છે ચર્ચા...

સની લિયોની

1/8
સની લિયોની પોતાની ફિલ્મોથી વધુ પોતાના ફોટો-વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં રહેતી હોય છે. કેટલાક સમય પહેલાં સનીએ ગ્લેમરસ લુકમાં પોતના ફોટો શેર કર્યા છે.

2/8
આ ફોટોમાં સની લોન્ગ સિલ્વર ટાઈટ ગાઉનમાં ગજબની લાગી રહી છે. ફોટોમાં તેના પોઝથી ફેન્સની નજર નથી હટી રહી.

3/8
લાઈટ મેકઅપ સાથે ખુલ્લા બાલ અને સિલ્વર ઈયરિંગ્સે સનીના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

4/8
સની લિયોનીનું હાલમાં જ ડિંગર બિલ્લી ગીત રિલીઝ થયું છે. કન્નડ ફિલ્મ 'ચેમ્પિયન'ના આ ગીતમાં સનીના ડાન્સને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

5/8
સોશિયલ મીડિયા પર સની ઘણી એક્ટિવ રહે છે. ઈંસ્ટાગ્રામ પર તે પોતાના ફોટો-વીડિયો શેર કરીને ફેન્સની ધડકન વધારતી હોય છે.

6/8
ઈંસ્ટાગ્રામ પર સની લીઓનીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે જે તેની પોસ્ટની રાહ જોતા હોય છે.

7/8
ઓટીટી પર સનીની ફિલ્મ 'અનામિકા' કેટલાક દિવસ પહેલાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મ બહુ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી.

8/8
સનીએ હાલમાં જ પોતાનો 41મો જન્મદિવસ ઉજવ્યો છે. જેના બધા ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget