શોધખોળ કરો
Sushmita Sen Photos: 49 વર્ષની ઉંમરમાં કતારમાં સુષ્મિતા સેનનો કાતિલ અંદાજ
Sushmita Sen Photos: ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં જ તેણીએ કતારમાં એક જ્વેલરી સ્ટોર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન
1/7

Sushmita Sen Photos: ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં જ તેણીએ કતારમાં એક જ્વેલરી સ્ટોર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેણીએ પોતાની સુંદરતા બધાને મોહિત કર્યા હતા.
2/7

સુષ્મિતા સેને ફરી એકવાર પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા હતા. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેનાથી નેટીઝન તેની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે
3/7

આ વાયરલ ફોટામાં એક્ટ્રેસનો મનમોહક અંદાજ જોવા મળી રહ્યો છે. 49 વર્ષની ઉંમરે પણ, સુષ્મિતા સેન હજુ પણ તેના ગ્લેમર અને સુંદરતાથી લાઈમલાઈટમાં રહે છે. સ્ટાઇલ અને ફેશનની દ્રષ્ટિએ અભિનેત્રી કોઈથી પાછળ નથી.
4/7

સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતા ભૂતપૂર્વ મિસ યુનિવર્સએ ખુલાસો કર્યો કે તેણીએ કતારમાં એક જ્વેલરી સ્ટોર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. તેણીએ તેની હાજરીથી કતારના દોહામાં આ ખાસ કાર્યક્રમમાં ગ્લેમર ઉમેર્યું હતું.
5/7

આ ફોટા શેર કરીને મિસ યુનિવર્સે પણ તેના આઉટફિટને ફ્લોન્ટ કર્યો હતો. અલગ અલગ પોઝ આપતી તેણીએ ચાહકો સાથે ઘણા ફોટા શેર કર્યા, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ચાહકો પણ અભિનેત્રીના લુકથી આશ્ચર્યચકિત છે.
6/7

વાયરલ ફોટામાં સુષ્મિતા સેને બ્લેક કલરના ગાઉન સાથે લોંગ વાઈટ કેપ જેકેટ કેરી કર્યું છે જેણે તેના એકંદર દેખાવને વધુ સુંદર બનાવ્યો હતો. તેણીએ તેની સાથે સ્ટેટમેન્ટ સ્ટોન નેકપીસ કેરી કર્યો હતો. તેણીએ હેવી0 મેકઅપ સાથે તેના એકંદર દેખાવને પણ પૂર્ણ કર્યો હતો.
7/7

તેના ફોટા સાથે કેપ્શન શેર કરતા અભિનેત્રીએ ઇવેન્ટ આયોજકોની પ્રશંસા કરી અને ભારતીય કલા અને સંસ્કૃતિ પ્રત્યે આટલો આદર દર્શાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. અભિનેત્રીના આ ફોટા થોડીવારમાં વાયરલ થઈ ગયા હતા. સુષ્મિતા સેન છેલ્લે તેની હિટ સીરિઝ આર્ય સીઝન 3માં જોવા મળી હતી. ફિલ્મોમાં પોતાનું નામ બનાવ્યા પછી અભિનેત્રી હવે OTT દુનિયામાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે.
Published at : 04 Nov 2025 03:04 PM (IST)
View More
Advertisement





















