શોધખોળ કરો
'તારક મહેતા...' ના 'બબીતા જી' એક એપિસોડ માટે જાણો કેટલી ફી લે છે, કરોડોમાં છે નેટવર્થ
'તારક મહેતા...' ના 'બબીતા જી' એક એપિસોડ માટે જાણો કેટલી ફી લે છે, કરોડોમાં છે નેટવર્થ
મુનમુન દત્તા
1/7

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં બબીતા જીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાને ઈન્સ્ટાગ્રામ પર 80 લાખથી વધુ લોકો ફોલો કરે છે. સૌથી પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દર્શાવવામાં આવેલા દરેક પાત્રને લોકો પસંદ કરે છે. આમાંથી એક અભિનેત્રી મુનમુન દત્તા છે, જેને આ શોથી સૌથી વધુ ઓળખ મળી છે.
2/7

મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ એક્ટિવ રહે છે. અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 8.1 મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે. મુનમુન દરરોજ ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરીને તેના ચાહકોના દિલની ધડકન વધારે છે.
Published at : 18 Mar 2024 10:12 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ગુજરાત
ગુજરાત





















