શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘ધ ફેમિલી મેન’ એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીની હોટ તસવીરો થઈ વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/f13350674e35a9da24b411eccdedf8d6_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ શ્રેયા ધનવંતરી
1/6
![મુંબઈઃ 'ધ ફેમિલી મેન' અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ માત્ર વેબ શોમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. તેની એક્ટિંગ હંમેશા દર્શકોને પસંદ આવી છે. તમને જણાવી દઈએ કે, શ્રેયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/e249487b76ca03a140a3672bec115d016b58b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ 'ધ ફેમિલી મેન' અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ માત્ર વેબ શોમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. તેની એક્ટિંગ હંમેશા દર્શકોને પસંદ આવી છે. તમને જણાવી દઈએ કે, શ્રેયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.
2/6
![આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના બિકીની ફોટા પોસ્ટ કરીને ચાહકોને દિવાના બનાવી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/f279be15129fa166617b218291ab80bb0c541.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના બિકીની ફોટા પોસ્ટ કરીને ચાહકોને દિવાના બનાવી દીધા છે.
3/6
![આ તસવીરોમાં શ્રેયાનો દરિયા કિનારે હોટ બિકીની અંદાજ જોવા મળ્યો છે. તસવીરો જોઈને લાગે છે કે અભિનેત્રી તેના વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે અને સાથે જ તેની બોલ્ડ તસવીરો માટે પોઝ પણ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/f229b2ccd145d4173b3a70395b6e535246968.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં શ્રેયાનો દરિયા કિનારે હોટ બિકીની અંદાજ જોવા મળ્યો છે. તસવીરો જોઈને લાગે છે કે અભિનેત્રી તેના વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે અને સાથે જ તેની બોલ્ડ તસવીરો માટે પોઝ પણ આપી રહી છે.
4/6
![બોલિવૂડ અભિનેત્રી શ્રેયા ધનવંતરી તેની ફિલ્મો અને વેબ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે જાણીતી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/142f5437666865cf3f8df8451ad1beac94fb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી શ્રેયા ધનવંતરી તેની ફિલ્મો અને વેબ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે જાણીતી છે.
5/6
![અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. તેની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/c93f229395eb9e1de079afc927de9a0755a09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. તેની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
6/6
![(તમામ તસવીરો શ્રેયા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/a1a19285c1c584e9b870f3a3a85d0feb205f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો શ્રેયા ઈન્સ્ટાગ્રામ)
Published at : 14 Jun 2022 09:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)