શોધખોળ કરો

આજે ના કિંગ 'ખાન' હોત કે ના તો તારણહાર 'સોનુ'.... કરતા હોત સેનામાં નોકરી

બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેઓ પોતાનું જીવન એક્ટિંગમાં નહીં પરંતુ આર્મી ઓફિસર તરીકે વિતાવવા માંગતા હતા.

shah rukh khan, sonu sood, akshay kumar

1/5
અક્ષય કુમાર: શાહરૂખ ખાનની જેમ અક્ષય કુમાર પણ આર્મી ઓફિસર બનવા માંગતો હતો. તે તેના પિતાના પગલે ચાલવા માંગતો હતો કારણ કે તેના પિતા આર્મીમાં હતા. અક્ષયે કહ્યું હતું કે તેણે આ માટે તૈયારી પણ કરી હતી. પરંતુ સમય તેને અહીં લઈ ગયો.

2/5
શાહરૂખ ખાન: શાહરૂખ ખાને પોતાના જીવનમાં ભારતીય આર્મી ઓફિસર બનવાનું સપનું જોયું હતું. જો કે તે આ સપનું રિયલ લાઈફમાં પૂરું કરી શક્યો ન હતું, પરંતુ સ્ક્રીન પર તેને ઘણી વખત આર્મી ઓફિસર બનવાનો મોકો મળ્યો.

3/5
સોનુ સૂદ: સોનુ સૂદ પોતાના કરિયરમાં ઘણી વખત સ્ક્રીન પર આર્મી ઓફિસર બની ચૂક્યો છે. પરંતુ રિયલ લાઈફમાં પણ તેનું સપનું સેનામાં જોડાવાનું હતું. પરંતુ સમયના વળાંકે તેમને અભિનેતા બનાવી દીધા.

4/5
દિવ્યાંકા ત્રિપાઠી: દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે આર્મી ઓફિસર બનવા માંગે છે. જણાવી દઈએ કે અભિનેત્રીને રાઈફલ શૂટિંગમાં મેડલ પણ મળ્યો છે. જોકે નસીબે તેને ટીવીની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બનાવી દીધી.

5/5
રણવિજય સિંહા: રણવિજય સિંહાએ આર્મી ઓફિસર બનવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. પરંતુ પછી અભિનેતાને 'રોડીઝ' તરફથી ફોન આવ્યો અને તે તેમાં ગયો. અભિનેતા કહે છે કે તેના પરિવારની ઘણી પેઢીઓએ સેનામાં સેવા આપી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget