બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા પોતાની મહેનતના કારણે આજે ઈન્ડસ્ટ્રીમાં ટોંચના સ્થાને પહોંચી છે. તેણીએ અત્યાર સુધીની ફિલ્મો દ્વારા સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારના રોલમાં સારી રીતે ફિટ થઈ શકે છે.
2/5
અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા ફોટો શેર કરીને પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવાનો પૂરો પ્રયાસ કરે છે.
3/5
આ દરમિયાન, તેણીએ ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે. આ ફોટામાં અભિનેત્રી બેજ ફ્લોરલ પ્રિન્ટનો લહેંગો પહેરેલી જોવા મળી રહી છે.
4/5
નુસરતે તેના આ લુકના ક્લોઝ-અપ ફોટા શેર કર્યા છે. બધાની નજર અભિનેત્રીના સ્ટાઇલિશ બેકલેસ બ્લાઉઝ પર છે.
5/5
તેણે ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ ઉપરાંત તેણે મેચિંગ હેંગિંગ ઈયરિંગ્સ પહેર્યા છે.(All Photos-Instagram)