શોધખોળ કરો
Vaani Kapoor Photos: વાણી કપૂરે કાતિલ અદાઓથી ફેન્સને બનાવ્યા દીવાના, 'શમશેરા'ના પ્રમોશનમાં મચાવી ધમાલ

વાણી કપૂર
1/7

બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર આજકાલ હેડલાઈન્સમાં ચમકી રહી છે. તે તેની આગામી ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે. શમશેરામાં વાણી સાથે રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળશે.
2/7

શમશેરાના પ્રમોશન દરમિયાન વાણીનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. તે દરરોજ તેના આકર્ષક લુકની તસવીરો શેર કરતી રહે છે, જે પોસ્ટ થતાં જ વાયરલ થઈ જાય છે.
3/7

આ વખતે વાણીએ બ્રેલેટ અને પેન્ટમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. વાણીએ મિનિમલ મેકઅપ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે.
4/7

વાણીના ફોટા પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું - ખૂબસૂરત. જ્યારે બીજાએ લખ્યું- એ હસીના.
5/7

વાણીની તસવીરો પરથી ચાહકોની નજર હટતી નથી. હજારો ફેન્સે આ તસવીરોને પસંદ કરી છે.
6/7

વાણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
7/7

વાણીની આગામી ફિલ્મ શમશેરાની વાત કરીએ તો આ ફિલ્મ 22 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સંજય દત્ત નેગેટિવ રોલમાં જોવા મળશે.
Published at : 10 Jul 2022 08:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
