શોધખોળ કરો
Varun Dhawan Inside Home: જુહૂમાં આવા ભવ્ય ઘરમાં રહે છે વરુણ ધવન, તેની કિંમત જાણીને ચોંકી જશો
બોલિવૂડ એક્ટર વરુણ ધવને અત્યાર સુધીમાં અનેક સફળ ફિલ્મો આપી છે. આજે અમે તમને અભિનેતાના આલીશાન ઘરની અંદરની એક ઝલક બતાવી રહ્યા છીએ.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

બોલિવૂડ એક્ટર વરુણ ધવને અત્યાર સુધીમાં અનેક સફળ ફિલ્મો આપી છે. આજે અમે તમને અભિનેતાના આલીશાન ઘરની અંદરની એક ઝલક બતાવી રહ્યા છીએ.
2/8

બોલિવૂડના હિટ કલાકારોની યાદીમાં સામેલ વરુણ ધવન આજે એક ફિલ્મ માટે તગડી ફી લે છે. તેની ફી જેટલી મોંઘી છે વરુણ પણ એટલા જ મોંઘા મકાનમાં રહે છે. આજે અમે તમને વરુણ ધવનના ઘર વિશે કેટલીક ખાસ વાતો જણાવીશું.
Published at : 30 Jun 2023 08:04 AM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર