શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
Vedhika Kumar Pics: બિકિનીમાં વેદિકા કુમારે વધાર્યો ઈંટરનેટનો પારો, ફોટોમાં જોવા મળ્યો સિઝલિંગ લૂક
વેદિકા કુમારે સાઉથ સિનેમા દ્વારા અભિનયની શરૂઆત કરી હતી અને હાલમાં તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ગઈ છે.
વેદિકા કુમાર (ફોટો - ઈંસ્ટાગ્રામ)
1/7

બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક વેદિકા કુમાર આ દિવસોમાં ફિલ્મોમાંથી બ્રેક પર છે. ત્યારે વેદિકાએ તેના વેકેશન દરમિયાનની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીની અવતારમાં જોવા મળી રહી છે.
2/7

વેદિકા કુમાર હાલ માલદીવના પ્રવાસે છે. જ્યાં તે પોતાની ટ્રિપને એન્જોય કરી રહી છે અને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સતત ફોટો-વીડિયો શેર કરી રહી છે.
3/7

વેદિકા કુમારની ઈન્સ્ટાગ્રામ પરની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે પિંક કલરની બિકીનીમાં તેનો લુક કેટલો હોટ અને સિંઝલિંગ છે.
4/7

વેદિકા કુમારના આ લેટેસ્ટ બિકીની ફોટોઝને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે, જેના કારણે વેદિકાના આ ફોટા ચર્ચાનો વિષય બન્યા છે.
5/7

આ પહેલીવાર નથી કે જ્યારે વેદિકા કુમાર બિકીની લુકમાં જોવા મળી હોય, આ પહેલાં પણ વેદિકા આ જ વેકેશનમાં સફેદ બિકીનીમાં પોતાનો શાનદાર લૂક બતાવી ચૂકી છે.
6/7

વેદિકા કુમારે સાઉથ સિનેમા દ્વારા અભિનયની શરૂઆત કરી હતી અને હાલમાં તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો પણ બની ગઈ છે.
7/7

વેદિકાએ હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતા ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'ધ બોડી'માં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના માટે તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી.
Published at : 01 Aug 2022 08:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion