શાહરૂખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયાની અભિનેત્રી વિદ્યા માલવડેએ તેના શાનદાર અભિનયના કારણે જાણીતી બની છે. 48 વર્ષની ઉંમરે પણ વિદ્યા તેના દેખાવ અને ફિટનેસથી નવી અભિનેત્રીઓને માત આપે છે. વિદ્યા માલવડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
2/5
વિદ્યા માલવડેએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.
3/5
આ તસવીરોમાં વિદ્યા માલવડે બીચ પર બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. બીચ પર ફિગર ફ્લોન્ટ કરતી વિદ્યાની આ તસવીરો ચાહકોના દિલની ધડકન વધારી દિધી છે.
4/5
આ ફોટોમાં વિદ્યા માલવડે દરિયા કિનારે મોજાઓ સાથે રમતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે
5/5
તમને જણાવી દઈએ કે વિદ્યા માલવડે ફિલ્મોમાં આવતા પહેલા એર હોસ્ટેસ રહી ચુકી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત વિક્રમ ભટ્ટની ફિલ્મ 'ઇન્તેહા'થી કરી હતી.