શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Liger ફિલ્મના પ્રમોશન માટે વિજય, અનન્યા અને રામ્યા કૃષ્ણન સાથે આવ્યા, ફોટો થયા વાયરલ
Vijay-Ananya Pics: વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ લાઈગરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે.
![Vijay-Ananya Pics: વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ લાઈગરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/09/dbf565eb7a03af6700b5d16f345540061660049132218391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાઈગરનું પ્રમોશન
1/6
![અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગર રિલીઝ થવા માટે તૈયાર છે. બંને જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં જોવા મળી રહ્યા છે. ઘણા શહેરોમાં જઈને વિજય અને અનન્યા ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/09/799bad5a3b514f096e69bbc4a7896cd9f822d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગર રિલીઝ થવા માટે તૈયાર છે. બંને જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં જોવા મળી રહ્યા છે. ઘણા શહેરોમાં જઈને વિજય અને અનન્યા ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.
2/6
![અનન્યા અને વિજય સાથે ફિલ્મમાં રામ્યા કૃષ્ણન મહત્વની ભૂમિકામાં જોવા મળવાની છે. હવે રામ્યાએ પણ અનન્યા અને વિજય સાથે પ્રમોશનમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/09/d0096ec6c83575373e3a21d129ff8fef86703.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા અને વિજય સાથે ફિલ્મમાં રામ્યા કૃષ્ણન મહત્વની ભૂમિકામાં જોવા મળવાની છે. હવે રામ્યાએ પણ અનન્યા અને વિજય સાથે પ્રમોશનમાં જોવા મળી રહી છે.
3/6
![અનન્યા, વિજય અને રામ્યા સાથે ફિલ્મના પ્રમોશનમાં જોવા મળ્યા હતા. આ ત્રણેયના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/09/156005c5baf40ff51a327f1c34f2975b8911a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા, વિજય અને રામ્યા સાથે ફિલ્મના પ્રમોશનમાં જોવા મળ્યા હતા. આ ત્રણેયના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
4/6
![લાઈગર એક પૈન ઈન્ડિયા ફિલ્મ છે જે ઘણી ભાષાઓમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને પુરી જગન્નાથે ડાયરેક્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/09/032b2cc936860b03048302d991c3498fbc5c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાઈગર એક પૈન ઈન્ડિયા ફિલ્મ છે જે ઘણી ભાષાઓમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને પુરી જગન્નાથે ડાયરેક્ટ કરી છે.
5/6
![આ દરમિયાન અનન્યાના લૂક્સની વાત કરીએ તો, તેણીએ યેલો સ્કર્ટ સાથે ક્રોપ ટોપ પહેર્યું હતું. અનન્યાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/09/18e2999891374a475d0687ca9f989d83d1c16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન અનન્યાના લૂક્સની વાત કરીએ તો, તેણીએ યેલો સ્કર્ટ સાથે ક્રોપ ટોપ પહેર્યું હતું. અનન્યાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.
6/6
![વિજયના લૂકની વાત કરીએ તો વિજય બ્લેક ટ્રાઉઝર્સ સાથે એનિમલ પ્રિંટ શર્ટ પહેર્યું હતું. વિજય આ દરમિયાન ચપ્પલ પહેરોલો જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/09/fe5df232cafa4c4e0f1a0294418e56602a62a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિજયના લૂકની વાત કરીએ તો વિજય બ્લેક ટ્રાઉઝર્સ સાથે એનિમલ પ્રિંટ શર્ટ પહેર્યું હતું. વિજય આ દરમિયાન ચપ્પલ પહેરોલો જોવા મળ્યો હતો.
Published at : 09 Aug 2022 06:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)