શોધખોળ કરો
Yogita Bihani: વ્હાઈટ ડ્રેસમાં યોગિતા બિહાનીનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Yogita Bihani: વ્હાઈટ ડ્રેસમાં યોગિતા બિહાનીનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
![Yogita Bihani: વ્હાઈટ ડ્રેસમાં યોગિતા બિહાનીનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/affaf63bf28eb7c492f3ef403182fa31168545602700878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગિતા બિહાની
1/7
![દિલ હી તો હૈ' ફેમ ટીવી અભિનેત્રી યોગિતા બિહાનીની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. વ્હાઈટ કલરના ડ્રેસમાં યોગિતા ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/e98989c8cb47f3bb5711d3aa445aa832966da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિલ હી તો હૈ' ફેમ ટીવી અભિનેત્રી યોગિતા બિહાનીની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. વ્હાઈટ કલરના ડ્રેસમાં યોગિતા ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7
![વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં યોગિતા બિહાની કેમેરા સામે શાનદાર પોઝ આપતી જોવા મળે છે. ટીવી એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/1e0bffc12693034b139e42f6fa455b618ac53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં યોગિતા બિહાની કેમેરા સામે શાનદાર પોઝ આપતી જોવા મળે છે. ટીવી એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે.
3/7
![યોગિતા બિહાનીએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/a7696f4a185e1301d17a0abfd91ad15060e61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગિતા બિહાનીએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
4/7
![તસવીરોમાં યોગિતા બિહાની વ્હાઈટ ડ્રેસમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/410600757f41ff6d9c280c89ed9a986ac803c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં યોગિતા બિહાની વ્હાઈટ ડ્રેસમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
5/7
![યોગિતા બિહાનીએ ફોટોશૂટ દરમિયાન શાનદાર પોઝ આપ્યા હતા, જેને જોઈને તેના ફેન્સના હોંશ ઉડી ગયા હતા. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/d9a5297d368eb0ab390100e092d68535e9c26.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગિતા બિહાનીએ ફોટોશૂટ દરમિયાન શાનદાર પોઝ આપ્યા હતા, જેને જોઈને તેના ફેન્સના હોંશ ઉડી ગયા હતા. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
6/7
![યોગિતા બિહાનીના લેટેસ્ટ ફોટો જોઈને ફેન્સ આ તસવીરો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/e2704ef883e89134e41ca8106b4a50da15a30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગિતા બિહાનીના લેટેસ્ટ ફોટો જોઈને ફેન્સ આ તસવીરો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
7/7
![યોગિતા બિહાનીએ વર્ષ 2018માં એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/7a50e3f5d84523fc2de27982a6c5d5b3ed76f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગિતા બિહાનીએ વર્ષ 2018માં એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
Published at : 30 May 2023 07:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
મહિલા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)