શોધખોળ કરો

મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે મોટી જાહેરાત કરી છે

Tahawwur Rana Extradition: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની અમેરિકાની મુલાકાતે છે. આ દરમિયાન, તેઓ 14 ફેબ્રુઆરી (ભારતીય સમય મુજબ શુક્રવાર સવારે) ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. આ બેઠક બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે મોટી જાહેરાત કરી છે.

તેમણે કહ્યું હતું કે, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે મારા વહીવટીતંત્રે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોરોમાંથી એક તહવ્વુર રાણાના ભારતમાં ન્યાયનો સામનો કરવા માટે પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. તે ન્યાયનો સામનો કરવા માટે ભારત પાછો જઈ રહ્યો છે.

કોર્ટે પણ મંજૂરી આપી હતી

અમેરિકાની સુપ્રીમ કોર્ટે અગાઉ 25 જાન્યુઆરી, 2024ના રોજ મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાના ભારતમાં પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. આ કેસમાં તેમની સજા સામેની તેમની સમીક્ષા અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં વોન્ટેડ છે.

મુંબઈ હુમલાની ચાર્જશીટ મુજબ, રાણા મુખ્ય આરોપી, હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી રહ્યો હતો. તે ISI અને લશ્કર-એ-તૌયબાનો સભ્ય છે. તહવ્વુર રાણા હાલમાં લોસ એન્જલસ જેલમાં બંધ છે.

પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મળ્યા

પ્રધાનમંત્રી મોદી અને યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઈકલ વોલ્ટ્ઝને પણ મળ્યા હતા.  આ મુલાકાત પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "એનએસએ માઈકલ વોલ્ટ્ઝ સાથે સાર્થક મુલાકાત થઈ. તેઓ હંમેશા ભારતના સારા મિત્ર રહ્યા છે." તેમણે કહ્યું હતું કે "સંરક્ષણ, ટેકનોલોજી અને સુરક્ષા ભારત-અમેરિકા સંબંધોના મહત્વપૂર્ણ પાસાં છે અને અમે આ મુદ્દાઓ પર અદભૂત ચર્ચા કરી હતી. AI, સેમિકન્ડક્ટર, અવકાશ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગની મજબૂત શક્યતા છે."                            

PM Modi US Visit: PM મોદીની અમેરિકા મુલાકાતથી ભારતને શું થશે ફાયદો, મહત્વના મુદ્દાથી સમજો

ટોપ સ્ટોરી

USA: અમેરિકામાં ભારે વરસાદથી તારાજી, પૂરગ્રસ્ત જ્યોર્જિયા અને ટેનેસીમાં વીજપુરવઠો-મોબાઈલ નેટવર્ક ઠપ્પ
USA: અમેરિકામાં ભારે વરસાદથી તારાજી, પૂરગ્રસ્ત જ્યોર્જિયા અને ટેનેસીમાં વીજપુરવઠો-મોબાઈલ નેટવર્ક ઠપ્પ
Nitya Raman: લૉસ એન્જેલિસમાં મોટો ઉલટફેર, ભારતમાં જન્મેલી નિત્યા રમન બની નવી મેયર
Nitya Raman: લૉસ એન્જેલિસમાં મોટો ઉલટફેર, ભારતમાં જન્મેલી નિત્યા રમન બની નવી મેયર
ટ્રમ્પ હારી ગયા, તેમનો સાથ છોડી દેશો ? માર્કો રૂબિયોએ આપ્યો જવાબ, બોલ્યા- 'સાચુ કહુ તો...'
ટ્રમ્પ હારી ગયા, તેમનો સાથ છોડી દેશો ? માર્કો રૂબિયોએ આપ્યો જવાબ, બોલ્યા- 'સાચુ કહુ તો...'
US: અહીં ચૂંટણી હાર્યા ટ્રમ્પ, ત્યાં ઈરાની તેલ નેટવર્ક પર એક્શન, ભારતીય કંપનીઓને કરી બેન
US: અહીં ચૂંટણી હાર્યા ટ્રમ્પ, ત્યાં ઈરાની તેલ નેટવર્ક પર એક્શન, ભારતીય કંપનીઓને કરી બેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
Embed widget