શોધખોળ કરો
બિગ બીએ લગ્ન સાથે જોડાયેલ એક રાજ ખોલ્યું, કહ્યું લગ્નના 48 વર્ષ બાદ પણ પત્નીને આ વાત પસંદ નથી
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/8dea9e283e1891dec090019fc181750f_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિતાભ બચ્ચન- જયા બચ્ચન
1/9
![અમિતાભ બચ્ચનનો સૌથી લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિ સિઝન 13 ઘરે-ઘરે લોકપ્રિય થઈ રહ્યો છે. વર્ષોથી ચાલતી આ રમત માટે પ્રેક્ષકો હંમેશા દિવાના રહ્યા છે. આ શોના હોસ્ટ અમિતાભ શો દરમિયાન પોતાના જીવન અને કરિયર સાથે જોડાયેલી ઘણી જૂની વાતો શેર કરે છે. આ દરમિયાન તેણે પત્ની જયા બચ્ચન વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો, જેને સાંભળીને બધા ચોંકી ગયા. 48 વર્ષ પહેલા એટલે કે 1973માં જયા સાથે લગ્ન કરનાર બિગ બીએ કહ્યું હતું કે તેમની પત્નીને મોંઘી ભેટ બિલકુલ પસંદ નથી. આગળ વાંચો અમિતાભ બચ્ચનની પત્નીને મોંઘી ભેટ કેમ પસંદ નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/799bad5a3b514f096e69bbc4a7896cd9a101f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિતાભ બચ્ચનનો સૌથી લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિ સિઝન 13 ઘરે-ઘરે લોકપ્રિય થઈ રહ્યો છે. વર્ષોથી ચાલતી આ રમત માટે પ્રેક્ષકો હંમેશા દિવાના રહ્યા છે. આ શોના હોસ્ટ અમિતાભ શો દરમિયાન પોતાના જીવન અને કરિયર સાથે જોડાયેલી ઘણી જૂની વાતો શેર કરે છે. આ દરમિયાન તેણે પત્ની જયા બચ્ચન વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો, જેને સાંભળીને બધા ચોંકી ગયા. 48 વર્ષ પહેલા એટલે કે 1973માં જયા સાથે લગ્ન કરનાર બિગ બીએ કહ્યું હતું કે તેમની પત્નીને મોંઘી ભેટ બિલકુલ પસંદ નથી. આગળ વાંચો અમિતાભ બચ્ચનની પત્નીને મોંઘી ભેટ કેમ પસંદ નથી.
2/9
![છેલ્લા એપિસોડમાં આદિત્ય બોઝ નામનો સ્પર્ધક હોટ સીટ પર બેઠો હતો. નવી દિલ્હીના આદિત્ય કરિયર-કન્સલ્ટન્ટ સ્ટાર્ટ-અપના માલિક છે. વાતચીત દરમિયાન બિગ બીએ પોતાની કારકિર્દી અને જીવન વિશે કેટલાક ખુલાસા કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/f3ccdd27d2000e3f9255a7e3e2c488008b0a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છેલ્લા એપિસોડમાં આદિત્ય બોઝ નામનો સ્પર્ધક હોટ સીટ પર બેઠો હતો. નવી દિલ્હીના આદિત્ય કરિયર-કન્સલ્ટન્ટ સ્ટાર્ટ-અપના માલિક છે. વાતચીત દરમિયાન બિગ બીએ પોતાની કારકિર્દી અને જીવન વિશે કેટલાક ખુલાસા કર્યા છે.
3/9
![શોની 11મી સીઝનના એક એપિસોડમાં બિગ બીએ કહ્યું હતું કે, તેમણે મોબાઈલમાં પત્નીનો નંબર કયા નામથી સેવ કર્યો છે. તેણે કહ્યું હતું કે અમે ફોનમાં જેબીના નામે જયાજીનો નંબર પણ સેવ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/30e62fddc14c05988b44e7c02788e187234f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શોની 11મી સીઝનના એક એપિસોડમાં બિગ બીએ કહ્યું હતું કે, તેમણે મોબાઈલમાં પત્નીનો નંબર કયા નામથી સેવ કર્યો છે. તેણે કહ્યું હતું કે અમે ફોનમાં જેબીના નામે જયાજીનો નંબર પણ સેવ કર્યો છે.
4/9
![આટલું જ નહીં, બિગ બીએ એમ પણ કહ્યું હતું કે અમારા લગ્નને 48 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ જો તેઓ ક્યારેય લગ્નની તારીખ ભૂલી જાય છે તો જયા તેમની મજાક ઉડાવે છે અને ક્યારેક તેમને ઠપકો પણ સહન કરવો પડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/8cda81fc7ad906927144235dda5fdf1572893.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આટલું જ નહીં, બિગ બીએ એમ પણ કહ્યું હતું કે અમારા લગ્નને 48 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ જો તેઓ ક્યારેય લગ્નની તારીખ ભૂલી જાય છે તો જયા તેમની મજાક ઉડાવે છે અને ક્યારેક તેમને ઠપકો પણ સહન કરવો પડે છે.
5/9
![અમિતાભ અને જયાએ સાથે મળીને 'શોલે', 'અભિમાન', 'મિલી', 'ચુપકે-ચુપકે', 'જંજીર', 'સિલસિલા' જેવી ઘણી ફિલ્મો કરી હતી. શ્વેતા અને અભિષેકના જન્મ પછી જયાએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી. પરંતુ બાદમાં આ જોડી 'કભી ખુશી કભી ગમ'માં ઘણા વર્ષો પછી ફરી એકવાર સ્ક્રીન પર જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/fe5df232cafa4c4e0f1a0294418e566091557.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિતાભ અને જયાએ સાથે મળીને 'શોલે', 'અભિમાન', 'મિલી', 'ચુપકે-ચુપકે', 'જંજીર', 'સિલસિલા' જેવી ઘણી ફિલ્મો કરી હતી. શ્વેતા અને અભિષેકના જન્મ પછી જયાએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી. પરંતુ બાદમાં આ જોડી 'કભી ખુશી કભી ગમ'માં ઘણા વર્ષો પછી ફરી એકવાર સ્ક્રીન પર જોવા મળી હતી.
6/9
![જયા બચ્ચન જ્યારે FTII, પૂણેમાં અભ્યાસ કરતી હતી, ત્યારે અમિતાભ બચ્ચન તેમની પહેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' (1969) માટે અહીં આવ્યા હતા. જયા બચ્ચન તેમને ઓળખતી હતી. જયાના મિત્રો અમિતાભને લંબુ-લમ્બુ કહીને ચીડવતા હતા, પણ જયાએ તેમને ગંભીરતાથી લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/18e2999891374a475d0687ca9f989d83fa8b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જયા બચ્ચન જ્યારે FTII, પૂણેમાં અભ્યાસ કરતી હતી, ત્યારે અમિતાભ બચ્ચન તેમની પહેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' (1969) માટે અહીં આવ્યા હતા. જયા બચ્ચન તેમને ઓળખતી હતી. જયાના મિત્રો અમિતાભને લંબુ-લમ્બુ કહીને ચીડવતા હતા, પણ જયાએ તેમને ગંભીરતાથી લીધા હતા.
7/9
![જયા અને અમિતાભ બચ્ચનનો પરિચય ઋષિકેશ મુખર્જીએ તેમની ફિલ્મ 'ગુડ્ડી'ના સેટ પર કરાવ્યો હતો. આ પછી 1973માં અમિતાભ બચ્ચન અને જયા ફિલ્મ 'જંજીર'માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ પછી બંનેએ લગ્ન કરી લીધા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/156005c5baf40ff51a327f1c34f2975b6a65b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જયા અને અમિતાભ બચ્ચનનો પરિચય ઋષિકેશ મુખર્જીએ તેમની ફિલ્મ 'ગુડ્ડી'ના સેટ પર કરાવ્યો હતો. આ પછી 1973માં અમિતાભ બચ્ચન અને જયા ફિલ્મ 'જંજીર'માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ પછી બંનેએ લગ્ન કરી લીધા.
8/9
![અમિતાભના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની કેટલીક ફિલ્મો રિલીઝ થવાની છે અને ઘણી ફિલ્મોનું શૂટિંગ અટકી ગયું છે. અમિતાભ ટૂંક સમયમાં મીડે, બ્રહ્માસ્ત્ર, ઝુંડ જેવી ફિલ્મોમાં જોવા મળશે. તો જયા બચ્ચન ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહી છે અને તે વેબ સિરીઝમાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/d0096ec6c83575373e3a21d129ff8fefcedba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિતાભના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની કેટલીક ફિલ્મો રિલીઝ થવાની છે અને ઘણી ફિલ્મોનું શૂટિંગ અટકી ગયું છે. અમિતાભ ટૂંક સમયમાં મીડે, બ્રહ્માસ્ત્ર, ઝુંડ જેવી ફિલ્મોમાં જોવા મળશે. તો જયા બચ્ચન ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહી છે અને તે વેબ સિરીઝમાં જોવા મળશે.
9/9
![ફોટો ગેલેરી સ્ટોરીમાં બહુ પ્રોબ્લેમ થાય છે. બધું જ ભરીને જ્યારે પબ્લિશ કરીએ છીએ તો ફોટો જતાં રહે છે અને ફરી એડ કરવા પડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/032b2cc936860b03048302d991c3498fd7769.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટો ગેલેરી સ્ટોરીમાં બહુ પ્રોબ્લેમ થાય છે. બધું જ ભરીને જ્યારે પબ્લિશ કરીએ છીએ તો ફોટો જતાં રહે છે અને ફરી એડ કરવા પડે છે.
Published at : 30 Oct 2021 10:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)