શોધખોળ કરો
માથા પર સાડીનો પાલવ નાંખી પતિ વિક્કી સાથે રોમાન્સમાં ડુબી કેટરીના કૈફ, જુઓ વિક્કી-કેટના લગ્નની અનસીન તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/36010cf6e111018ee1b84b3bde24a666_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટરીના અને વિક્કી-પ્રીવેડિંગ લૂક
1/9
![Katrina Vicky Unseen Photos: બૉલીવુડ સ્ટાર કેટરીના કૈફ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal)ના લગ્નની તસવીરો બાદ હવે આ કપલે ફરી એકવાર પોતાની કેટલીક અનસીન તસવીરો ફેન્સની સાથે શેર કરીને બધાનુ દિલ જીતી લીધુ છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ કેટરીના અને વિક્કીની આ અનસીન તસવીરો.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/b0dc6a7d3563d2b6e24af617f47f231203a0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Katrina Vicky Unseen Photos: બૉલીવુડ સ્ટાર કેટરીના કૈફ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal)ના લગ્નની તસવીરો બાદ હવે આ કપલે ફરી એકવાર પોતાની કેટલીક અનસીન તસવીરો ફેન્સની સાથે શેર કરીને બધાનુ દિલ જીતી લીધુ છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ કેટરીના અને વિક્કીની આ અનસીન તસવીરો.....
2/9
![કેટરીના અને વિક્કી બન્ને જ ધીમે ધીમે પોતાના લગ્નની અનસીન તસવીરો દ્વારા ફેન્સને ટીઝ કરી રહ્યાં છે, અને એકથી એક શાનદાર તસવીરો શેર કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/c1a8151ee03606b3f0813281556817f089eb4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટરીના અને વિક્કી બન્ને જ ધીમે ધીમે પોતાના લગ્નની અનસીન તસવીરો દ્વારા ફેન્સને ટીઝ કરી રહ્યાં છે, અને એકથી એક શાનદાર તસવીરો શેર કરી રહ્યાં છે.
3/9
![આ સિલસિલામાં આ કપલે જે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, તેમાં આ બન્ને પુરેપુરી રીતે એકબીજામાં ખોવાયેલા દેખાઇ રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/cc5ff5d27b66843dbd928f62ae6d48caf37de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિલસિલામાં આ કપલે જે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, તેમાં આ બન્ને પુરેપુરી રીતે એકબીજામાં ખોવાયેલા દેખાઇ રહ્યાં છે.
4/9
![સવાઇ માધોપુરના કિલ્લામાં વિક્કી કેટરીનાએ શાહી અંદાજથી લગ્ન કરી લીધા છે. આની સાથે જ કપલે કેટલાક ફોટોશૂટ પણ કરાવ્યા છે. સામે આવેલી તસવીરોમાં સાડી પહેરીને અને માથા પર પલ્લૂ નાંખીને કેટરીના વિક્કીની સાથે રોમાન્ટિક અંદાજમાં ખોવાયેલી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/7ec6d4b782eb984b22d75c27d0142a3b1eb6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવાઇ માધોપુરના કિલ્લામાં વિક્કી કેટરીનાએ શાહી અંદાજથી લગ્ન કરી લીધા છે. આની સાથે જ કપલે કેટલાક ફોટોશૂટ પણ કરાવ્યા છે. સામે આવેલી તસવીરોમાં સાડી પહેરીને અને માથા પર પલ્લૂ નાંખીને કેટરીના વિક્કીની સાથે રોમાન્ટિક અંદાજમાં ખોવાયેલી દેખાઇ રહી છે.
5/9
![આની સાથે જ કેટરીના કૈફે પોતાના પ્રીવેડિંગ ફોટોશૂટની આ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં કેટરીના મહેંદી વાળા હાથોમાં ફૂલોનો બન્ચ લઇને શરમાતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/20eeb9197a01ec3abc742067b7ef660bdc2ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આની સાથે જ કેટરીના કૈફે પોતાના પ્રીવેડિંગ ફોટોશૂટની આ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં કેટરીના મહેંદી વાળા હાથોમાં ફૂલોનો બન્ચ લઇને શરમાતી દેખાઇ રહી છે.
6/9
![કેટરીના અને વિક્કીની આ પ્રીવેડિંગ લૂકની વાત કરીએ તો બન્નેની જોડી રસ્ટ લૂકમાં ખુબ જબરદસ્ત દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/96abd5db7237bf30c1761240b2c1e2ca1f2f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટરીના અને વિક્કીની આ પ્રીવેડિંગ લૂકની વાત કરીએ તો બન્નેની જોડી રસ્ટ લૂકમાં ખુબ જબરદસ્ત દેખાઇ રહી છે.
7/9
![કેટરીના કૈફે પોતાના આ સાડી લૂકને હેવી નેકલેસની સાથે પુરો કર્યો છે. કેટરીનાના આ લૂકથી વિક્કી પણ પોતાની નજર નથી હટાવી શકતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/99f65407594594430cc7b5d1e938b38de69b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટરીના કૈફે પોતાના આ સાડી લૂકને હેવી નેકલેસની સાથે પુરો કર્યો છે. કેટરીનાના આ લૂકથી વિક્કી પણ પોતાની નજર નથી હટાવી શકતો.
8/9
![આની સાથે જ ગાલુબની સુકી પાંદડીઓની વચ્ચે રોમાન્સ કરતી આ કપલની તસવીરો ફેન્સના દિલ જીત રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/a9ad5f27d822deebba7567da7dfe46693e25a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આની સાથે જ ગાલુબની સુકી પાંદડીઓની વચ્ચે રોમાન્સ કરતી આ કપલની તસવીરો ફેન્સના દિલ જીત રહી છે.
9/9
![વિક્કી અને કેટરીનાની આ તસવીરો મિનીટોમાં વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/370b97179880faf08717dfa7944c4d8101258.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્કી અને કેટરીનાની આ તસવીરો મિનીટોમાં વાયરલ થઇ રહી છે.
Published at : 14 Dec 2021 02:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)