શોધખોળ કરો
Pics: બ્લેક આઉટફિટમાં Disha Pataniનો આ ગ્લેમરસ લૂક ઉડાવી દેશે બધાનો હોશ, જુઓ........
Disha Patani Pics: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી તાજેતરમાં આવેલી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' જોવા મળી હતી, ફિલ્મો ઉપરાંત દિશા સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે,
![Disha Patani Pics: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી તાજેતરમાં આવેલી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' જોવા મળી હતી, ફિલ્મો ઉપરાંત દિશા સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/ebf5db1ce801c5f31faa34a69ace1e7b166211094043977_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![Disha Patani Pics: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી તાજેતરમાં આવેલી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' જોવા મળી હતી, ફિલ્મો ઉપરાંત દિશા સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, થોડીવાર પહેલા જ એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/4b88f588720dc9fd5c3f534aba8ae534b5939.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Disha Patani Pics: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી તાજેતરમાં આવેલી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' જોવા મળી હતી, ફિલ્મો ઉપરાંત દિશા સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, થોડીવાર પહેલા જ એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે
2/8
![સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેનારી દિશા પટ્ટણી (Disha Patani)ની પૉસ્ટના ફેન્સ ખુબ દિવાના છે, તેની પૉસ્ટનો બેસબ્રીથી ઇન્તજાર કરે છે, તેની ગ્લેમરસ લૂક પર દરેક દિલ હારી બેસે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/09b18bd412c1b471c58b602e858962c21b816.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેનારી દિશા પટ્ટણી (Disha Patani)ની પૉસ્ટના ફેન્સ ખુબ દિવાના છે, તેની પૉસ્ટનો બેસબ્રીથી ઇન્તજાર કરે છે, તેની ગ્લેમરસ લૂક પર દરેક દિલ હારી બેસે છે.
3/8
![બ્લેક ડ્રેસમાં દિશા પટ્ટણીએ પોતાની સ્ટિનિંગ તસવીર શેર કરી છે, ખુલ્લા વાળ અને કિલર પૉઝમાં તે ફેન્સની ધડકનો વધારી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/4aea2b68569d60a435cf7ca3bae79313c0914.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લેક ડ્રેસમાં દિશા પટ્ટણીએ પોતાની સ્ટિનિંગ તસવીર શેર કરી છે, ખુલ્લા વાળ અને કિલર પૉઝમાં તે ફેન્સની ધડકનો વધારી રહી છે.
4/8
![દિશા પટ્ટણીના ચાહનારોઓનુ લિસ્ટ ખુબ લાંબુ છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 53.4 મિલિયન ફોલોઅર્સ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/b54a032095e9bba28cdda8e00e00dd025d04a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટ્ટણીના ચાહનારોઓનુ લિસ્ટ ખુબ લાંબુ છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 53.4 મિલિયન ફોલોઅર્સ છે.
5/8
![તાજેતરમાં જ દિશા પટ્ટણી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' દેખાઇ હતી, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મ કંઇક ખાસ કમાલ નહતી કરી શકી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/7fe422c7253b1c98eb0fb3dff4edeedb2c247.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ દિશા પટ્ટણી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' દેખાઇ હતી, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મ કંઇક ખાસ કમાલ નહતી કરી શકી.
6/8
!['એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'થી પોતાની ફિલ્મી કરિયર શરૂઆત કરનારી એક્ટ્રેસ દિશા પટાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો એક્ટ્રેસ આજકાલ તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'થી ઘણી ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/805f8ec196b1674573ab799c68c5b667c5b1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'થી પોતાની ફિલ્મી કરિયર શરૂઆત કરનારી એક્ટ્રેસ દિશા પટાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો એક્ટ્રેસ આજકાલ તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'થી ઘણી ચર્ચામાં છે.
7/8
![દિશા હવે આગામી દિવસોમાં એટલેકે 2022માં જ વધુ બે ફિલ્મો લઇને આવી રહી છે. ફિલ્મ 'યોધા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મ 'યોધા' 11 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/a9e75f379595b3f6e009d1522bd2bd0ec85fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા હવે આગામી દિવસોમાં એટલેકે 2022માં જ વધુ બે ફિલ્મો લઇને આવી રહી છે. ફિલ્મ 'યોધા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મ 'યોધા' 11 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
8/8
![આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/b6faa02a354572c23267bd243b3db540750ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
Published at : 02 Sep 2022 02:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)